Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે મતદાન

11 બેઠક માટે રસાકસી, સાંજે 5 કલાકે મતગણતરી

dharmendravaghela by dharmendravaghela
2024-07-12 11:28:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે એટલે કે શુક્રવારે મતદાન થવાનું છે. ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. એવામાં કોઈપણ એક પક્ષના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે. વિધાનસભાના સભ્યો વિધાન ભવન સંકુલમાં એકઠા થશે, જ્યાં સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે. વિધાનસભામાં હાલની સ્ટ્રેન્થ 274 છે. એવામાં વિધાનસભા પરિષદની એક સીટ જીતવા માટે કુલ 23 વોટ હોવા જોઈએ. રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહના 11 સભ્યો 27 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યા ભરવા માટે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે.
વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, જ્યારે શિવસેના શિંદે જૂથના 38, NCP અજિત પવાર 42, કોંગ્રેસ 35, શિવસેના ઠાકરે જૂથ 15, NCP શરદ પવાર 10, બહુજન વિકાસ અઘાડી 3, સમાજવાદી પાર્ટી, AIMIM પ્રહાર જનશક્તિ પાર્ટીના 2-2 ધારાસભ્યો છે. સ્વાભિમાની પાર્ટી, MNS, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, ક્રાંતિકારી શેતકરી પાર્ટી, શેતકરી કામદાર પાર્ટી અને જનસુરાજ્ય શક્તિ પાર્ટી પાસે 1-1 ધારાસભ્ય છે. આ સિવાય 13 અપક્ષ ધારાસભ્યો છે.
નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેના ધારાસભ્યોને એરપોર્ટની નજીકની ફાઇવ સ્ટાર હોટલમાં રાખ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ધારાસભ્યો બુધવારે સવારે એક બેઠક માટે વિધાનસભા ભવન ખાતે એકઠા થયા અને પછી બાંદ્રાની એક ફાઇવ સ્ટાર હોટલમાં ગયા.

Tags: maharashtra vidhan parishadvoting
Previous Post

નેપાળના પોખરામાં ભૂસ્ખલનના કારણે બે બસ નદીમાં ખાબકી, 63 મુસાફરો ગુમ

Next Post

રાધનપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાધનપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 નાં મોત

રાધનપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 નાં મોત

અનંત-રાધિકાનાં આજે લગ્ન : રાતે 9:30 વાગ્યે ફેરા

અનંત-રાધિકાનાં આજે લગ્ન : રાતે 9:30 વાગ્યે ફેરા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.