Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં વીજળી પડવાથી 21 લોકોના મોત

ઉત્તરપ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

dharmendravaghela by dharmendravaghela
2024-07-13 12:09:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે. ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે. લોકો તેમના ઘર છોડવા મજબુર થયા છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પીલીભીત, લખીમપુર ખેરી, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામો સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે, શાહજહાંપુરમાં દિલ્હી-લખનૌ હાઈવે સતત બીજા દિવસે બંધ છે. બલરામપુરની પ્રાથમિક સ્કૂલમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.
UP-બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. IMDએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવાને અસર થઈ શકે છે. શુક્રવારે મોડી રાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ અહીં વરસાદ પડવાની શક્યતા છે.

Tags: 21 deathBiharvijali
Previous Post

વિદાયમાં રાધિકા લાગી રાજકુમારી : સોનાના દોરાથી બનાવ્યો લહેંગો

Next Post

જમ્મુ-કાશ્મીરમાં હવે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં હવે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા

જમ્મુ-કાશ્મીરમાં હવે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા

ભાવનગરના કરચલીયાપરામાં રહેતા શખ્સની પાંચ ચોરાઉ બાઈક અને સ્કૂટર સાથે ધરપકડ

ભાવનગરના કરચલીયાપરામાં રહેતા શખ્સની પાંચ ચોરાઉ બાઈક અને સ્કૂટર સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.