Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં જન્મેલા લોકોને જ મળશે સરકારી નોકરી : આસામના મુખ્યમંત્રી

સરકાર ટુંક મસયમાં ‘નવી નિવાસી પોલિસી’ લાવશે, હિમંતા બિસ્વા સરમા

dharmendravaghela by dharmendravaghela
2024-08-05 11:36:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે (4 ઓગસ્ટ) મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર ટુંક મસયમાં ‘નવી નિવાસી પોલિસી’ લાવશે, જેમાં માત્ર રાજ્યમાં જન્મેલા લોકોને જ સરકારી નોકરી માટે હકદાર બનાવાશે. અમારા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની બદલાતી વસ્તી વિષયક સ્થિતિનો સામનો કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યની વસ્તી વિષયક સ્થિતિ અમારા માટે મોટો ચિંતાનો વિષય અને જીવન-મરણનો મામલો છે.
તેમણે કહ્યું કે, આસામ સરકાર ટૂંક સમયમાં નવી ડોમિસાઈલ પોલિસી લાવશે, જેમાં માત્ર આસામમાં જન્મેલા લોકો જ રાજ્ય સરકારની નોકરી મેળવવા માટે હકદાર બનશે. અમે ચૂંટણી પહેલા એક લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન અપાયું હતું, જેમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા મળી છે. અમે તેની યાદી જાહેર થયા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, અમે અગાઉ પણ વસ્તી નિયંત્રણના પગલાંની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત બંગાળી ભાષી બાંગ્લાદેશી મુસ્લિમો જેમને ‘મિયા’ના નામથી ઓળખવામાં આવે છે, તેમને સ્થાનિક લોકો તરીકે માન્યતા આપવા માટે શરતો રાખી છે. જો કે, સરકારની નવી ડોમિસાઇલ નીતિ ગેરકાયદે ઇમિગ્રેશનના મુદ્દાને ઉકેલવા અને આસામની સ્થાનિક વસ્તીના હિતોનું રક્ષણ કરવાના સરમાના પ્રયાસોનો એક ભાગ હોવાની અપેક્ષા છે.

Tags: born in aasamcm hemant biswa sarmagovernment job
Previous Post

શેરબજારમાં 2300 પોઈન્ટનો કડાકો ; પ્રથમ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું

Next Post

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભાવનગરના શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભાવનગરના શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભાવનગરના શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા

ભંડારીયા નજીક મેલકડીના ડુંગરમાં આવેલ ધાવડી માતાના મંદિરે ખીરનો હવન યોજાયો

ભંડારીયા નજીક મેલકડીના ડુંગરમાં આવેલ ધાવડી માતાના મંદિરે ખીરનો હવન યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.