Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બે દિવસ ભારે વરસાદની શક્યતા : ગુજરાતના 47 ડેમ પણ હાઈએલર્ટ પર

ગુજરાતના દક્ષિણ ભાગમા ઓફ શોર ટ્રફ સક્રિય

dharmendravaghela by dharmendravaghela
2024-08-06 11:27:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે. 47 ડેમ પણ હાઈએલર્ટ પર છે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમા ઓફ શોર ટ્રફ સક્રિય છે, જેને કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

Tags: gujaratheavy rain aagahi
Previous Post

કાળા જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે બનશે કડક કાયદો

Next Post

100 કરોડની જમીન બારોબાર વેચવાનું કારસ્તાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
100 કરોડની જમીન બારોબાર વેચવાનું કારસ્તાન

100 કરોડની જમીન બારોબાર વેચવાનું કારસ્તાન

ગુજરાતમાં 883 મિમીની સામે અત્યાર સુધીમાં 597.82 મિમી વરસાદ નોંધાયો

ગુજરાતમાં 883 મિમીની સામે અત્યાર સુધીમાં 597.82 મિમી વરસાદ નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.