Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસે ગાઝાના નેતા યાહ્યા સિન્વરને તેના રાજકીય વડા તરીકે કર્યા નિયુક્ત

સિનવાર ઈઝરાયલની સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં જ છે

dharmendravaghela by dharmendravaghela
2024-08-07 12:32:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

31 જુલાઈએ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનિયાની હત્યા બાદ હમાસે વધુ એક ઈઝરાયેલના કટ્ટર દુશ્મનને પોતાનો વડા બનાવ્યો છે. હમાસે ગાઝાના નેતા યાહ્યા સિન્વરને તેના રાજકીય વડા તરીકે નિયુક્ત કર્યા છે. હમાસ તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
હમાસે કહ્યું છે કે ઈસ્લામિક પ્રતિકાર આંદોલન હમાસે તેના કમાન્ડર યાહ્યા સિનવારને આંદોલનના રાજકીય બ્યુરોના પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. યાહ્યા કમાન્ડર ઈસ્માઈલ હાનિયાનું સ્થાન લેશે. એજન્સીના જણાવ્યાનુસાર સિનવાર ઈઝરાયલની સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં જ છે. તેણે પોતાનું અધડું જીવન ઈઝરાયલની જેલોમાં વીતાવ્યું છે. હાનિયા બાદ એ સૌથી શક્તિશાળી હમાસ નેતા છે. તેનો જન્મ ગાઝાના ખાન યુનિસમાં એક શરણાર્થી કેમ્પમાં થયો હતો અને 2017માં તેને ગાઝામાં હમાસના લીડર બનાવાયા હતા. તે ઈઝરાયલના એક કટ્ટર શત્રુ તરીકે પણ ઓળખાય છે.

Tags: new leader hamas. gazayahva sinwar
Previous Post

અમેરિકામાં આતંકી હુમલો કરવાનું ષડયંત્ર : પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ

Next Post

UPDATE : વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં : થોડું વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
UPDATE : વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં : થોડું વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ

UPDATE : વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં : થોડું વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ

કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ

કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.