Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં વરસાદની 27% ઘટને પગલે 13 જિલ્લામાં અછતનું ઓરેન્જ એલર્ટ

ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર 5મા ક્રમે

dharmendravaghela by dharmendravaghela
2024-08-20 11:24:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં જૂન, જુલાઇ બાદ ઓગસ્ટમાં પણ વરસાદની અનિયમિતાના કારણે સ્થિતિ બગડી રહી છે. 19 ઓગસ્ટની સ્થિતિએ રાજ્યના 33 પૈકી 20 જિલ્લામાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જે પૈકી 13 જિલ્લામાં 20%થી વધુ વરસાદની અછતના કારણે અછતનું ઓરેન્જ એલર્ટમાં મુકાયા છે. રાજ્યમાં સૌથી વધુ 70.23% વરસાદની ઘટ સુરેન્દ્રનગર જિલ્લામાં છે. એટલું જ નહીં, દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમા ક્રમે છે.
બીજી બાજુ, 13 જિલ્લામાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 64.49% વરસાદ પડી ગયો છે. એક દિવસ વરસાદ ન વરસે તો 33 જિલ્લામાં દરરોજ 3 મીમીથી લઇ 15.6 મીમી સુધી વરસાદની ઘટ પડી રહી છે. એક દિવસ વરસાદ ન થાય તો રાજકોટમાં સૌથી ઓછો સરેરાશ 3 મીમી, જ્યારે ડાંગમાં સૌથી વધુ સરેરાશ 15.6 મીમી વરસાદની ઘટ પડે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટથી ફરી એક ચોમાસું જામે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર- કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Tags: gujaratrain
Previous Post

ગીરગઢડાના ખિલાવડ ગામે રાત્રીના 12 સિંહોનું ટોળું રસ્તા પર

Next Post

મહેબૂબા મુફતીની પુત્રીની રાજકારણમાં એન્ટ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહેબૂબા મુફતીની પુત્રીની રાજકારણમાં એન્ટ્રી

મહેબૂબા મુફતીની પુત્રીની રાજકારણમાં એન્ટ્રી

કલમ 370ની પુનઃસ્થાપના, મફત વીજળી અને પાણી : નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર

કલમ 370ની પુનઃસ્થાપના, મફત વીજળી અને પાણી : નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.