Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહેબૂબા મુફતીની પુત્રીની રાજકારણમાં એન્ટ્રી

J&K વિધાનસભા ચૂંટણી : PDPની યાદી જાહેર

dharmendravaghela by dharmendravaghela
2024-08-20 11:38:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ આઠ ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી છે જેમાં પીડીપીના વડાં મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા મુફ્તી સહિત આઠ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આ વખતે પીડીપી વડાં મહેબૂબા મુફ્તીના સ્થાને તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તી ચૂંટણી લડી છે. ઇલ્તિજા મુફ્તી બિજબિહારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મહેબૂબા મુફ્તીએ આ સીટ પરથી 1996માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ પગલું મહેબૂબા મુફ્તી દ્વારા તેમની પુત્રીને રાજકીય વારસો સોંપવાની દિશામાં પહેલું પગલું છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બર, બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઑક્ટોબરે થશે. પરિણામ ચોથી ઑક્ટોબરે જાહેર થશે.

Tags: enter politicsJ&Kmahebuba mufati daughter iltija mufatipdp
Previous Post

રાજ્યમાં વરસાદની 27% ઘટને પગલે 13 જિલ્લામાં અછતનું ઓરેન્જ એલર્ટ

Next Post

કલમ 370ની પુનઃસ્થાપના, મફત વીજળી અને પાણી : નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
કલમ 370ની પુનઃસ્થાપના, મફત વીજળી અને પાણી : નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર

કલમ 370ની પુનઃસ્થાપના, મફત વીજળી અને પાણી : નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર

CPM મહાસચિવ સીતારામ યેચુરીને ICUમાં ખસેડવામાં આવ્યા

CPM મહાસચિવ સીતારામ યેચુરીને ICUમાં ખસેડવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.