Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત પોલીસ હાઇ એલર્ટ : ડ્રોન સર્વેલન્સ, SHE ટીમ, પેટ્રોલિંગ ટીમ, ઘોડે સવાર પોલીસ આખી રાત ખડેપગે,

ગુનેગારો-રોમિયો પર નજર : 150થી પણ વધુ પોલીસકર્મીઓ પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓ સાથે ગરબા રમશે.

dharmendravaghela by dharmendravaghela
2024-10-03 11:12:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજથી 9 દિવસ માટે દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ આધ્યશક્તિની આરાધના સાથે ગરબે ઘૂમશે. ત્યારે મોટી સંખ્યામાં પાર્ટીપ્લોટ, ગ્રાઉન્ડ સહિત રાજ્યના શહેરો અને ગામડાંમાં ગરબાના આયોજન કરાયા છે ત્યારે ગુજરાત પોલીસ પણ આ આયોજનોનો સફળ બનાવવા માટે ખડેપગે રહેશે. જેના માટે નવરાત્રિ આયોજન કરાયા છે તેવા સ્થળોનું ડ્રોન સર્વેલન્સ કરશે,
ગરબાના ગ્રાઉન્ડ પર SHE ટીમ રોમિયોને પકડવા ગરબે ઘૂમશે. તો પોલીસની પેટ્રોલિંગ ટીમ રાઉન્ડમાં રહેશે. આ ઉપરાંત ઘોડે સવાર પોલીસ પણ જોડાશે. હાલના ટેક્નિકલ અને ડિજિટલ યુગમાં AI અને બોડીવોર્ન કેમેરાથી ગુનેગારો-રોમિયો પર નજર રાખશે. આ ઉપરાતં ગુનેગારો પણ આ જગ્યાએ પોતાનો મનસૂબો પૂરો કરવા માટે પહોંચી જાય છે. જેમાં વોન્ટેડ અથવા માથાભારે શખસોનો પણ સમાવેશ થતો હોય છે.
સુરત શહેરમાં આ વખતે 17 મોટા આયોજનો ઉપરાંત 2700 જગ્યાએ ભવ્ય નવરાત્રિ આયોજનછે, જેમાં શેરી ગરબા પણ સામેલ છે, ત્યારે કોઈ પણ અપ્રિય ઘટના ન બને આ માટે સુરત પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. સીસીટીવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તમામ મોટા આયોજનો ઉપર સુરત પોલીસ નજર રાખશે. 37 સિટીમાં લગભગ 150થી પણ વધુ પોલીસકર્મીઓ પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓ સાથે ગરબા રમશે. લગભગ 3000 પોલીસ અલગ-અલગ આયોજનો પર તેના જ રહેશે. બાર વાગ્યા પછી સુરતમાં ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે. ખાસ મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જો મહિલાઓને અચાનક જરૂર પડે તો તેઓ હેલ્પલાઇન નંબર પર કોલ કરશે, તો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જશે. એટલું જ નહીં, અશ્વ સવારી કરીને પણ પોલીસ પેટ્રોલિંગ કરશે.

Tags: Gujarat policenavaratri alert
Previous Post

મૃત્યુનોંધ 02-10-24

Next Post

કોલકાતા રેપ-હત્યા કેસ : જુનિયર ડોક્ટરોએ રેલી યોજી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોલકાતા રેપ-હત્યા કેસ : જુનિયર ડોક્ટરોએ રેલી યોજી

કોલકાતા રેપ-હત્યા કેસ : જુનિયર ડોક્ટરોએ રેલી યોજી

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.