Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાબા સિદ્દીકી હત્યા : આરોપીનો સગીર હોવાનો દાવો ફગાવાયો; ​બોન ટેસ્ટ કરવામાં આવ્યો

સાબરમતી જેલમાં બંધ લોરેન્સની પૂછપરછ માટે તપાસ એજન્સી અમદાવાદ આવી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2024-10-14 11:19:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

NCP (અજિત જૂથ)ના નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. તેમના પર ગોળીબાર કરનારા 4 હુમલાખોરોમાંથી 2 યુપી, 1 હરિયાણા અને 1 પંજાબનો છે. બાબા સિદ્દીકીને ગોળી મારનારા શૂટરોમાંથી પકડાયેલા બંને શૂટરોએ દાવો કર્યો છે કે, તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે, ત્યાર બાદ હવે તપાસ એજન્સી લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
તપાસ એજન્સીઓ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી શકે છે. આ માટે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે, કારણ કે પૂછપરછ માટે કોર્ટની મંજૂરી જરૂરી છે. આરોપીએ દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલો છે. તપાસ એજન્સીઓ પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરશે કે બાબા સિદ્દીકીના મૃત્યુનું કારણ સલમાન ખાન સાથેની નિકટતા છે કે અન્ય કોઈ કારણ છે.
હરિયાણાના ગુરમેલ અને યુપીના ધરમરાજની ઘટના સ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. યુપીના અન્ય આરોપી શિવ અને પંજાબના જીશાનની શોધ ચાલી રહી છે. મુંબઈ કોર્ટે ગુરમેલને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. ધર્મરાજે પોતાને સગીર જાહેર કર્યો હતો. મેજિસ્ટ્રેટની સામે તેનો બોર્ન ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવાનું બહાર આવ્યું છે. બાબા સિદ્દીકીને 13 ઓક્ટોબરે રાત્રે 10.30 વાગ્યે મુંબઈના મરીન લાઈન્સ સ્ટેશનની સામે બડા કબરીસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમને રાજ્ય સન્માન પણ આપવામાં આવ્યું હતું.

Tags: baba siddique murderminor aaropiMumbai
Previous Post

ભાવનગરના જવાહર મેદાનમાં આતશબાજીનો તણખો ઉડતા રાવણનું દહન થઇ ગયું

Next Post

5000 કરોડના ડ્રગ્સ મામલે કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
5000 કરોડના ડ્રગ્સ મામલે કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ

5000 કરોડના ડ્રગ્સ મામલે કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ

ભરૂચના પાદરીયા ગામે વીજળી પડતા ત્રણના મોત

ભરૂચના પાદરીયા ગામે વીજળી પડતા ત્રણના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.