Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તમારી સાથે અમારા એવા સંબંધો છે કે, એવું લાગતું નથી કે ટ્રાન્સલેશનની જરૂર પડશે : પુતિન

મોદીએ પુતિનને આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આપ્યું આમંત્રણ : પુતિન મોદીને ગળે ભેટ્યા, ડિનર ટેબલ પર PMનો જોવા મળ્યો શાહી અંદાજ

dharmendravaghela by dharmendravaghela
2024-10-23 11:24:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સની 16મી સમિટ ચાલી રહી છે. પીએમ મોદી મંગળવારે તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મંગળવારે રાત્રે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મોદીએ પુતિનને આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પુતિને બ્રિક્સ દેશોના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. ડિનર દરમિયાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પુતિન સાથે મ્યુઝિકલ કોન્સર્ટની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પુતિન વચ્ચે બેઠા હતા અને પીએમ મોદી અને જિનપિંગ બંને બાજુ ખુરશીઓ પર સંગીતનો આનંદ લેતા જોવા મળ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિએ બેઠકમાં કહ્યું કે, ‘તમારી સાથે અમારા એવા સંબંધો છે કે, એવું લાગતું નથી કે ટ્રાન્સલેશનની જરૂર પડશે.’ આ સાંભળીને બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો ખળખળાટ હસવા લાગ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે રશિયા-ભારત વચ્ચે ચાલી રહેલા સહયોગને ખૂબ જ મહત્વના માનીએ છીએ. બંને દેશો બ્રિક્સના મૂળ સભ્ય દેશો છે. રશિયા અને ભારત વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ સંબંધ વધતો રહેશે. અમારા વિદેશ મંત્રી સતત સંપર્કમાં છે. અમારો બિઝનેસ પણ આગળ વધી રહ્યો છે.’

Tags: kazanmodi putin meetrussia
Previous Post

2020માં ગલવાન અથડામણ પછી આજે પ્રથમ વખત મળશે મોદી અને જિનપિંગ

Next Post

સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી

સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી

ડૂબી જવાની 5 ઘટનામાં 10ના મોત

માંડવીમાં નદીમાં ડૂબી જવાથી પિતરાઈ સહોદરનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.