Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી

છેલ્લી સુનાવણીમાં કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ના કામ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-11-06 12:00:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી થશે. 15 ઓક્ટોબરે થયેલી છેલ્લી સુનાવણીમાં કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ના કામ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, NTF ને 3 અઠવાડિયાની અંદર ડોકટરોની સલામતી અંગે પોતાના સૂચનો આપવા નિર્દેશ આપ્યા હતા. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે NTFને ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રોટોકોલ બનાવવાની જવાબદારી આપવામાં આવી છે, પરંતુ તે ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહ્યું છે.
કોર્ટે કહ્યું હતું કે NTFની પ્રથમ બેઠક 27 ઓગસ્ટે મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે 9 સપ્ટેમ્બર પછી કોઈ બેઠક થઈ નથી. શા માટે આગળ કોઈ કામ થયું નથી? ટાસ્ક ફોર્સે તેના કામમાં ઝડપ લાવવાની રહેશે. તેમજ, 4 નવેમ્બરના રોજ, પશ્ચિમ બંગાળની સિયાલદહ કોર્ટે આરજી કર કેસના મુખ્ય આરોપી સંજય રોય સામે આરોપો ઘડ્યા હતા. આ કેસની સુનાવણી 11 નવેમ્બરથી રોજ થશે.

Tags: indiakolkatta dushkarm murder case hearingsupreme court
Previous Post

સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની ‘ઘડિયાળ’ મામલે અરજી પર આજે સુનાવણી

Next Post

ભાવનગરમાં જૈન સમાજ દ્વારા જ્ઞાનપંચમી પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં જૈન સમાજ દ્વારા જ્ઞાનપંચમી પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

ભાવનગરમાં જૈન સમાજ દ્વારા જ્ઞાનપંચમી પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

ભાવનગરમાં અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિર ખાતે છપ્પન ભોગ દર્શન

ભાવનગરમાં અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિર ખાતે છપ્પન ભોગ દર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.