Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બિહારમાં ઉંદરો મૃતકની આંખ કોતરી ગયા!

આરોગ્ય વિભાગે બે નર્સોને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી

dharmendravaghela by dharmendravaghela
2024-11-19 11:56:11
in Uncategorized
Share on FacebookShare on Twitter

બિહારમાં સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં હોસ્પિટલમાં મૃત્યુ બાદ એક વ્યક્તિની આંખ ગાયબ થઈ ગઈ હતી! બિહારના પટનામાં, ગોળીથી ઘાયલ એક વ્યક્તિ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુના કલાકો પછી, એક આંખ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મૃતકના પરિવારજનોએ પૂછ્યું તો ડોક્ટરોએ આ માટે ઉંદરોને જવાબદાર ગણાવ્યા.
જ્યારે પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં મૃત્યુ બાદ વ્યક્તિની એક આંખ ગાયબ હોવાનું શોધી કાઢ્યું અને હોસ્પિટલના કર્મચારીઓને પૂછપરછ કરી, ત્યારે તેઓએ ઉંદરો પર આરોપ લગાવ્યો. જે બાદ મૃતકના પરિવારજનોએ આ મામલે ગેરરીતિની આશંકા વ્યક્ત કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે તપાસ કરતા રવિવારે સાંજે બે નર્સોને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધા હતા.
વાસ્તવમાં, અજાણ્યા હુમલાખોરોએ 15 નવેમ્બર 2024 ના રોજ ફન્ટુશ કુમારને ગોળી મારી દીધી હતી, ત્યારબાદ તેને પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે રાત્રે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે બાદ પરિવારજનો જ્યારે તેનો મૃતદેહ લેવા આવ્યા ત્યારે તેની એક આંખ ગાયબ હતી.

Tags: dead body eyepatana hospitalrate
Previous Post

રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું

Next Post

યુદ્ધની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર : મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Top Quintuplet Steer On Outride Prophylactic Using Online Gambling Casino Ozwin Casino Best Slots _ Australia Try It Now

April 27, 2026
Uncategorized

5 Methods To Beat The Slot Machine At An Online Game Bramgo — Australian region Try Your Luck

April 27, 2026
Uncategorized

Des A Implica Opoziție Magic Games Casino · Europa Centrală și de Est Spin to Win

April 27, 2026
Next Post
યુદ્ધની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર : મોદી

યુદ્ધની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર : મોદી

ઇન્ડિયન કોસ્ટગાર્ડે સતત 2 કલાક સુધી પીછો કર્યો અને માછીમારોને છોડાવ્યાં

ઇન્ડિયન કોસ્ટગાર્ડે સતત 2 કલાક સુધી પીછો કર્યો અને માછીમારોને છોડાવ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.