Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

યુદ્ધની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર : મોદી

મોદીએ કહ્યું, ભારતે 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા , અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છીએ

dharmendravaghela by dharmendravaghela
2024-11-19 11:57:53
in Uncategorized
Share on FacebookShare on Twitter

સોમવારે PM મોદીએ બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં G20 સમિટના પ્રથમ સત્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે યુદ્ધની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી છે. આ દેશોમાં ખાદ્ય, ઈંધણ અને ખાતરની સમસ્યા ઉભી થઈ છે.
G20 સમિટના પ્રથમ સત્રની થીમ ‘ભૂખમરો અને ગરીબી સામે અકજૂટ’ હતી. પ્રથમ સત્રને સંબોધતા પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને જી-20ના સફળ સંગઠન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બ્રાઝિલે તેની અધ્યક્ષતામાં નવી દિલ્હી સમિટમાં લીધેલા નિર્ણયોને આગળ વધાર્યા છે. મોદીએ કહ્યું, ભારતે 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છીએ. 55 કરોડ લોકો મફત આરોગ્ય વીમાનો લાભ લઈ રહ્યા છે. ખેડૂતોને 20 અબજ ડોલર (1,68 હજાર કરોડ રૂપિયા) આપ્યા છે. ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે. હાલમાં માલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને મદદ પૂરી પાડવામાં આવી છે.
સમિટના પહેલા દિવસે મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ PM કીર સ્ટારર, ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની, પોર્ટુગલના PM લુઈસ મોન્ટેનેગ્રો, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને નોર્વેના PM જોનાસ ગેર સ્ટોર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.સમિટ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ મળ્યા હતા અને તેમની વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. ​​​​​​​પીએમ મોદીએ G20 સમિટના પ્રથમ બે સત્રો – ‘ભૂખ અને ગરીબી સામે એકતા’ અને ‘સરકારોની કામગીરીમાં સુધારો’ પર તેમના મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા.
બ્રિટિશ પીએમ કીર સ્ટારમેરે મોદીને મળ્યા બાદ કહ્યું કે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો આવતા વર્ષે ફરી શરૂ કરવામાં આવશે.

Tags: Brazilmodi g20
Previous Post

બિહારમાં ઉંદરો મૃતકની આંખ કોતરી ગયા!

Next Post

ઇન્ડિયન કોસ્ટગાર્ડે સતત 2 કલાક સુધી પીછો કર્યો અને માછીમારોને છોડાવ્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Welke Vergoeding Methode Achterste 1 Functie Astaat Grosvenor Gokcasino https://casinos-betsomnia.com • Netherlands Sign Up Today

April 26, 2026
Uncategorized

Welke On-Line Casino Gage Oefent Grosvenor Kraken Casino Wolfycasino • BE Enjoy the Game

April 26, 2026
Uncategorized

Bøye 1 Velte Min Utbetaling Etter Bestille Informasjonsteknologi – Norway Collect Bonus Casinoluck Online Casino

April 26, 2026
Next Post
ઇન્ડિયન કોસ્ટગાર્ડે સતત 2 કલાક સુધી પીછો કર્યો અને માછીમારોને છોડાવ્યાં

ઇન્ડિયન કોસ્ટગાર્ડે સતત 2 કલાક સુધી પીછો કર્યો અને માછીમારોને છોડાવ્યાં

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.