Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના હાઇબ્રિડ મોડલ પર ICCની મહોર : BCCI અને PCB વચ્ચે થઇ સમજૂતી

ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ (સંયુક્ત આરબ અમીરાત)માં યોજાશે : ભારતીય ટીમ પોતાની બધી મેચ દુબઈમાં રમશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-14 11:50:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ‘હાઇબ્રિડ મોડલ’ના આધારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજવાની મંજૂરી આપી દીધી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ (સંયુક્ત આરબ અમીરાત)માં યોજાશે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) વચ્ચે સમજૂતી પણ થઈ ગઈ છે. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની બધી મેચ દુબઈમાં રમશે.
BCCI અને PCB બંને સૈદ્ધાંતિક રીતે એ બાબત પર સમજૂતી થઇ છે કે, પાકિસ્તાન T20 વર્લ્ડકપ 2026માં લીગ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન આ મેચ કોલંબોમાં રમશે. હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાને કારણે PCBને કોઈ વળતર નહીં મળે. પરંતુ તે 2027 પછી કોઈપણ ICC મહિલા ટુર્નામેન્ટનું આયોજન કરશે.
ભારત સરકારે આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી ન હતી. આ સ્થિતિમાં ‘હાઇબ્રિડ મોડલ’ના આધારે ટુર્નામેન્ટ યોજાય તે એકમાત્ર વિકલ્પ હતો. BCCIએ આ નિર્ણય અંગે ICCને પત્ર લખીને જાણ કરી હતી. જોકે PCBએ ICCની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરીશું નહીં. પરંતુ તેમનું વલણ હવે નરમ પડ્યું છે. પાકિસ્તાનમાં સન 1996ના વર્લ્ડકપ પછી પહેલી વખત ICC ઈવેન્ટ યોજાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન આ ઈવેન્ટના સહ-યજમાન હતા. ભારત અને પાકિસ્તાને 2012થી કોઈ દ્વિપક્ષીય સીરિઝ રમી નથી. ભારતે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતીય ટીમ છેલ્લે 2008માં એશિયા કપ માટે પાકિસ્તાન ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. આ પછી બંને ટીમો માત્ર એશિયા કપ અને ICC ટુર્નામેન્ટમાં એકબીજા સામે રમી હતી.

Tags: champions trophyicc hybrid model
Previous Post

અલ્લુ અર્જુને કેદમાં વિતાવી રાત : વહેલી સવારે જેલમાંથી આવ્યો બહાર

Next Post

શનિવારે પણ દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દિલ્હીની છ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

શનિવારે પણ દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઝારખંડના બોકારોમાં અકસ્માતમાં 6 લોકોના મોત, ત્રણ ઘાયલ

ઝારખંડના બોકારોમાં અકસ્માતમાં 6 લોકોના મોત, ત્રણ ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.