Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંભલમાં તંત્રની મોટા એક્શનની તૈયારી : બિનકાયદેસર દબાણો હટાવાશે

સંભલમાં કૂલ 19 કુપે, 36 પુરવે, 52 સરાય અને 68 તીર્થ છે , તેને શોધવા કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2024-12-16 11:38:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંભલમાં જિલ્લા તંત્ર મોટા એક્શનની તૈયારી કરી રહ્યું છે. તેના નિશાન પર હવે અહીંના કૂપ, પુરવે, સરાય અને તિર્થ છે. ડીએમએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી કાર્યવાહી અને પ્લાન અંગે માહિતી આપી હતી. આ સાથે જ ખોલાયેલા મંદિરમાં રવિવારે ડીએમ રાજેન્દ્ર પેંસિયા અને એસપી બિન્નોઇએ પુજા પાઠ કર્યા હતા.
સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન ભડકેલી હિંસા બાદ જિલ્લા તંત્ર એક્ટિવ છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં મોટા પ્રમાણમાં દરોડા કરીને બિનકાયદેસર કાર્યો પર નકેલ કસવામાં આવી રહી છે.
આ ક્રમમાં શનિવારે એક હજાર વર્ષ જુના મંદિરમાં ચાર દશક બાદ ખોલવામાં આવ્યું. હવે જિલ્લા તંત્ર મોટી એક્શનની તૈયારી કરી રહ્યું છે. તેના નિશાન પર હવે અહીંના કૂપ, પુરવે, સરાય અને તીર્થ છે. ડીએમએ હિંસાગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલી કાર્યવાહી અને પ્લાન સમજાવ્યા. આ સાથે જ કાલે ખોલાયેલા મંદિરમાં રવિવારે ડીએમ રાજેન્દ્ર પેંસિયા અને એસપી બિશ્નોઇએ પુજા પાઠ કર્યા. દશકો બાદ ખુલેલા શિવ મંદિરમાં શ્રદ્ધાળુઓએ મથુરાથી લાડુના પ્રસાદના રૂપમાં ચઢાવ્યા.
ડીએમએ કહ્યું કે, અહીં કૂલ ચાર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલું છે કે શરૂઆતમાં જ જણાવાયું કે, સંભલમાં કૂલ 19 કુપે, 36 પુરવે, 52 સરાય અને 68 તીર્થ છે. તેને શોધવામાં સમગ્ર ટીમ લાગેલી છે. બીજું જે અસ્થાયી અતિક્રમણ નાળીઓ અને આસપાસ થયેલું છે તેને હટાવવામાં આવી રહ્યા છે. સ્થાયિ અતિક્રમણ નોટિસ આપ્યા બાદ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત હટાવવામાં આવશે. ત્રીજુ વીજળી ચોરી વિરુદ્ધ કડક એક્શન લેવાશે. અત્યાર સુધીમાં પાંચ કરોડનું એસેસમેન્ટ થયું હોવાનું જણાવાઇ રહ્યું છે. વીજળી ચોરી અટકાવવા માટે આર્મ્ડ કેબલ લગાવાઇ રહ્યો છે. ચોથો પ્લાન બિનકાયદેસર ગતિવિધિઓ અટકાવવાનું છે.
કાલે મળેલા મંદિર અંગે ડીએમએ જણાવ્યું કે ત્યાંસીસીટીવી લગાવી દેવાયેલા છે. પોલીસ ટીમ પણ સુરક્ષામાં લગાવી દેવાઇ છે. અતિક્રમણ અંગે ડીએમએ કહ્યું કે, કોઇ પણ તળાવ જાહેર સંપત્તિ હોય છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે, તેની સુરક્ષા થાય તે ખુબ જ જરૂરી છે. જેણે પણ તળાવ પર દબાણ કર્યું છે તેમને નોટિસ આપીને ધ્વસ્તીકરણની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે , 24 નવેમ્બરે જામા મસ્જિદના સર્વે દરમિયાન અહીં હિંસા ભડકી ગઇ હતી. આ હિસામાં ગોળી વાગવાના કારણે ચાર યુવકોના મોત થઇ ચુક્યા હતા. ત્યાર બાદ પોલીસે મોટા પ્રમાણમાં ફરિયાદ દાખલ કરી અને ધરપકડનું અભિયાન ચલાવ્યું છે. જેના હેઠળ અહીં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાનમાં શનિવારે મોટા પ્રમાણમાં વીજળી ચોરી પકડાઇ હતી. અનેક મસ્જિદોમાંથી જ વીજળી ચોરી થઇ રહી હતી.

Tags: dabansambhal mandirup
Previous Post

મૃત્યુનોંધ 14-12-24

Next Post

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે

કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.