Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા : 3ના ઘટનાસ્થળે જ મોત

ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર, ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે

dharmendravaghela by dharmendravaghela
2024-12-23 11:59:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પુણેથી એકઅકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે.
પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાની પ્રાથમિક માહિતી છે. મૃતકોમાં બે બાળકો સામેલ છે જ્યારે અન્ય 6 ઘાયલ થયા છે. ઘાયલોને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો શ્રમિક છે. તે રવિવારે (22 ડિસેમ્બર) રાત્રે કામ માટે અમરાવતીથી આવ્યા હતા. આ ફૂટપાથ પર કુલ 12 લોકો સૂતા હતા. બાકીના લોકો ફૂટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા. ભારે ડમ્પર સીધું ફૂટપાથ પર ચડી ગયું અને સૂતેલા લોકોને કચડી નાખ્યા.

Tags: dumper accidnetPune
Previous Post

બ્રાઝિલમાં પ્લેન ક્રેશમાં 10નાં મોત : 15 લોકોની હાલત ગંભીર

Next Post

પ્રિયંકા ગાંધીના સાંસદપદ પર ખતરો : વાયનાડ પેટાચૂંટણી રદ્દ કરવા અરજી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પ્રિયંકા ગાંધીના સાંસદપદ પર ખતરો : વાયનાડ પેટાચૂંટણી રદ્દ કરવા અરજી

પ્રિયંકા ગાંધીના સાંસદપદ પર ખતરો : વાયનાડ પેટાચૂંટણી રદ્દ કરવા અરજી

જન્મદિવસ પર માતાએ ફોન ન લઈ આપતા 15 વર્ષના પુત્રએ કર્યો આપઘાત

જન્મદિવસ પર માતાએ ફોન ન લઈ આપતા 15 વર્ષના પુત્રએ કર્યો આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.