Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઈ આરોપો વિના આરોપીને 5 વર્ષ જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા જેવું : સુપ્રિમ

બોમ્બે હાઈકોર્ટ અને મહારાષ્ટ્ર સરકારને એવી સિસ્ટમ બનાવવા કહ્યુ જેમાં નીચલી કોર્ટમાં આરોપીનો પ્રત્યક્ષ કે ડિજિટલી રજુ કરી શકાય

dharmendravaghela by dharmendravaghela
2024-12-23 12:45:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાંચ વર્ષ કોઈ આરોપ વિના આરોપીને જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા સમાન છે., સુપ્રિમ કોર્ટે એક કેસમાં આ ટીપ્પણી કરી તહી. સુપ્રિમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટ અને મહારાષ્ટ્ર સરકારને એક એવી સીસ્ટમ વિકસીત કરવાનું કહ્યું છે કે જેથી એ નિશ્ચિત થઈ શકે કે આરોપીઓને દર તારીખે પ્રત્યક્ષ રીતે કે ડીઝીટલી નીચલી અદાલતના ન્યાયાધીશ સમક્ષ રજુ કરી શકાય જેથી સુનાવણી લાંબી ન ચાલે.
કોર્ટે એક આરોપીને જામીન આપવાનો ઈન્કાર કરવાના બોમ્બે હાઈકોર્ટનાં આદેશને પડકારતી અપીલ પર વિચાર કરતાં કહ્યું હતું કે આ દુ:ખદ સ્થિતિ છે. ન્યાયમુર્તિ વી.આર.ગવઈ અને ન્યાયમુર્તિ કે.બી.વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે આ કોઈ એક કેસ નથી બલકે અનેક મામલામાં આવી મુશ્કેલી ઉભી થાય છે. કોર્ટે પોતાના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે રેકોર્ડ પર રાખવામાં આવતી સામગ્રીથી ખબર પડે છે કે છેલ્લા 6 વર્ષમાં 102 તારીખોમાંથી મોટાભાગની તારીખો પર આરોપીને અદાલતનાં નહોતો રજુ કરવામાં આવ્યો આટલો વિલંબ પીડીતનાં હિતમાં નથી. જો કોઈ આરોપીને લગભગ પાંચ વર્ષ સુધી આરોપો નકકી કર્યા વિના જેલમાં રાખવામાં આવે તો આ માત્ર ઝડપી સુનાવણીનાં અધિકારોનો ભંગ છે.બલકે કોઈ કેસ વિના સજા દેવા સમાન માનવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, મકોકાની જોગવાઈઓ અનુસાર નોંધાયેલા એક કેસમાં અરજદારની જામીન અરજી ફગાવી હતી. હવે સુપ્રિમ કોર્ટે અપીલ સ્વીકારી અપીલકર્તાને 50 હજાર રૂપિયાનાં બોન્ડ અને એટલી જ રકમના એક કે વધુ જામીનદારો પર જામીન આપ્યા છે.

Tags: makoka act bailsupreme court
Previous Post

ટ્રમ્પ સરકારમાં શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની મળી જવાબદારી

Next Post

ભાવનગર ખાતે ટેકનીકલ એજ્યુકેશન અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફ્રન્સનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગર ખાતે ટેકનીકલ એજ્યુકેશન અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફ્રન્સનું આયોજન

ભાવનગર ખાતે ટેકનીકલ એજ્યુકેશન અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફ્રન્સનું આયોજન

ભાવનગર ખાતે મોઢ યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ભાવનગર ખાતે મોઢ યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.