Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો

WHOને ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, કાર્યકાળના પ્રથમ જ દિવસે કરશે જાહેરાત ?

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 11:53:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ઘણા મહત્વપૂર્ણ લોકોને નોમિનેટ કર્યા છે. તેમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયર સહિત અન્ય ઘણા નામો પણ સામેલ છે, જેઓ WHOના ટીકાકાર હતા. તેમજ અમેરિકાના WHOમાંથી બહાર થવાની અટકળો પણ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ તેનો શપથગ્રહણ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન છોડી દેવાનું એલાન કરી શકે છે. જેના માટે તેમની ટીમ તૈયારી કરી રહી છે. એવામાં જો અમેરિકા WHO છોડી દેશે તો આ સંગઠન નબળું પડશે અને વૈશ્વિક સ્વાસ્થ્ય પર ચીનનો પ્રભાવ વધશે.
નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ WHOમાંથી બહાર થઇ જાય છે, તો તે અમેરિકાની હેલ્થ પોલીસીમાં મોટો ફેરફાર હશે. આ સાથે જ વૈશ્વિક મહામારી સામે લડવાના પ્રયાસોથી અમેરિકાને અલગ કરી દેવામાં આવશે. ટ્રમ્પે 2020માં WHO છોડી દેવાની પ્રક્રિયા શરુ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ જો બિડેને આ નિર્ણય અટકાવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી છે કે, ‘WHO કોવિડ-19ના પ્રારંભિક ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમજ WHO એ ચીનની કઠપૂતળી છે.’

Tags: USA quit who
Previous Post

સોનિયા વિચારે છે કે હું અનિયંત્રિત તોપ છું : મણિશંકર ઐયર

Next Post

ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી

ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી

૧ ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ

૧ ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.