Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી

જે કોઇ પણ ઇઝરાયેલ વિરૂદ્ધ હાથ ઉઠાવશે તેના હાથ કાપી નાખવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 12:03:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલે સ્વીકાર્યું છે કે તેને જ ઇરાનમાં હમાસના પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી હતી. આ સાથે જ તેમને યમનમાં હૂથી વિદ્રોહીઓને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે કહ્યું કે અમે હૂથીઓ પર પ્રહાર કરીશું અને તેમના નેતૃત્ત્વને નષ્ટ કરી નાખીશું- જેવું અમે તહેરાન, ગાઝા અને લેબેનોનમાં હનિયા, (યાહ્યા) સિનવાર અને હસન નસરલ્લાહ સાથે કર્યું હતું, અમે હોદેદા અને સનામાં પણ આવું જ કરીશું.ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે પોતાના નિવેદનમાં કહ્યું કે, જે કોઇ પણ ઇઝરાયેલ વિરૂદ્ધ હાથ ઉઠાવશે તેના હાથ કાપી નાખવામાં આવશે.
31 જુલાઇએ હાનિયાની હત્યાના લગભગ 5 મહિના બાદ ઇઝરાયેલે હાનિયાની મોતની જવાબદારી લીધી છે.આ પહેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ક્યારેય પણ પૂર્વ હમાસ પ્રમુખની હત્યાની વાત સ્વીકારી નહતી પરંતુ હમાસ અને ઇરાન ઇઝરાયેલને સતત દોષી ઠેરવી રહ્યું હતું. 31 જુલાઇએ તહેરાનના એક ગેસ્ટહાઉસમાં વિસ્ફોટમાં હાનિયાનું મોત થયું હતું. કથિત રીતે ઇઝરાયેલે ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના ઉદ્દઘાટનમાં સામેલ થવા માટે હાનિયાના આગમનના કેટલાક અઠવાડિયા પહેલા વિસ્ફોટક મુક્યા હતા. ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે દાવો કર્યો હતો કે હાનિયાને તેના ઘરની બહારથી લોન્ચ કરવામાં આવેલા નાના અંતરના પ્રોજેક્ટાઇલનો ઉપયોગ કરીને મારી નાખવામાં આવ્યો હતો. તહેરાને અમેરિકા પર ઇઝરાયેલના ઓપરેશનનું સમર્થન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. હાનિયાની હત્યાથી ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઇ હતી જેનાથી તહેરાન અને તેના સહયોગીઓ, હમાસ અને હિજબુલ્લાહની ધમકીઓ બાદ અમેરિકાએ જેટ અને નૌસેનાના સબમરીન તૈનાત કરવા પડ્યા હતા.

Tags: hamashaniya murderisrael
Previous Post

અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો

Next Post

૧ ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
૧ ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ

૧ ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ

હવે મોબાઈલમાં ફક્ત કોલીંગ – SMS પ્લાન પણ મળશે

હવે મોબાઈલમાં ફક્ત કોલીંગ - SMS પ્લાન પણ મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.