Friday, August 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

કુકી-મૈતઈ વચ્ચે ફરી હિંસા, મોર્ટાર છોડ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-12-28 11:40:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકલી જિલ્લામાં ફાયરિંગ થઈ રહ્યું છે. લોકોના મતે મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા છે. કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચે ફરી એકવાર હિંસા શરૂ થઈ ગઈ છે. સાંસાબી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી અને એક ગ્રામીણને ગોળી વાગી હતી.
પોલીસે જણાવ્યું કે, પોલીસકર્મીનું નામ કે. હરિદાસ (ઉં.વ.37). તેના ડાબા ખભા પર ગોળી વાગી હતી. જવાહરલાલ નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં તેમની સારવાર ચાલી રહી છે. અન્ય એક ગ્રામીણ ઘાયલ છે, તેની સારવાર પણ ચાલી રહી છે.રિપોર્ટ અનુસાર, 24 ડિસેમ્બરથી બંને જિલ્લાના ઘણા વિસ્તારોમાં ચાલી રહેલી ગોળીબારમાં શુક્રવારે મોટો વળાંક આવ્યો હતો. આ જિલ્લાઓના યિંગંગપોકપી, થમનાપોકપી, થમ્બાપોકપી, સબુંગખોક ખુનૌ, શાંતિ ખોંગબલ, સાંસાબી અને અન્ય વિસ્તારોમાં ગભરાહટ છે.
યિંગંગપોકપીના ગ્રામવાસીઓએ અધિકારીઓને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની માગ કરી છે. લોકોના કહેવા પ્રમાણે, પહાડીઓથી મેદાનો સુધી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે, રાજ્યના સીએમ એન બિરેન સિંહે કહ્યું હતું કે, રાજ્યના સુરક્ષા સલાહકાર અને ડીજીપીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં સુરક્ષા વધારવા માટે સૂચના આપવામાં આવી છે. 25 ડિસેમ્બરે સીએમએ કહ્યું હતું કે, મણિપુરમાં તાત્કાલિક શાંતિની જરૂર છે. બંને સમુદાયો (કુકી-મૈતઈ) વચ્ચે પરસ્પર સમજણ બનાવો. અમે કોઈ ચોક્કસ સમુદાયના વિરોધમાં નથી.

Tags: manipurnew vialonce
Previous Post

અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

Next Post

તામિલનાડુના ભાજપ-અધ્યક્ષે પોતાને 6 કોરડા માર્યા : વિદ્યાર્થિનીના રેપને લઈને વિરોધપ્રદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર
તાજા સમાચાર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

August 27, 2026
જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત
તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

August 27, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપર માર્કેટમાંથી એક ઑર્ડરમાં 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં

August 27, 2026
Next Post
તામિલનાડુના ભાજપ-અધ્યક્ષે પોતાને 6 કોરડા માર્યા : વિદ્યાર્થિનીના રેપને લઈને વિરોધપ્રદર્શન

તામિલનાડુના ભાજપ-અધ્યક્ષે પોતાને 6 કોરડા માર્યા : વિદ્યાર્થિનીના રેપને લઈને વિરોધપ્રદર્શન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકાર જગ્યા ફાળવશે

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકાર જગ્યા ફાળવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.