Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ

કોઈ મહિલા ઉલ્લંઘન કરેશે તો તેને 1144 ડોલર એટલે કે અંદાજે 98,000 રૂપિયાનો દંડ થઈ શકે છે

dharmendravaghela by dharmendravaghela
2025-01-02 12:11:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્વિત્ઝર્લેન્ડમાં 1 જાન્યુઆરી, 2025થી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. બુધવારથી એક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાના નિયમોનું જો કોઈ મહિલા ઉલ્લંઘન કરેશે તો તેને 1144 ડોલર એટલે કે અંદાજે 98,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
2021 માં યોજાયેલા લોકમતના પરિણામે આ કાયદો ઘડવામાં આવ્યો હતો, જેમાં 51.21% સ્વિસ નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો. આ પછી સરકારે આ કાયદો પસાર કર્યો, જે નવા વર્ષથી લાગુ કરાયો. આ કાયદાના અમલ પછી મહિલાઓ જાહેર પરિવહન, રેસ્ટોરન્ટ, દુકાનો અને જાહેર કચેરીઓ જેવા જાહેર સ્થળોએ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં.
સ્વિત્ઝર્લેન્ડમાં સાર્વજનિક સ્થળો પર ચહેરો ઢાંકવાના પ્રતિબંધને ‘બુરખા બેન’ નામથી ઓળખવામાં આવ્યું. લાગુ કરાયેલા કાયદાનું ઉલ્લંઘન કરનારાને 1000 સ્વિસ ફ્રેંક આશરે 1144 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા સહિત અન્ય છ યુરોપિયન દેશોમાં આ પ્રકારના કાયદા લાગુ કરવામાં આવ્યા. સ્વિત્ઝર્લેન્ડની પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં પણ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ પ્રકારનો નિર્ણય આ દેશોની સુરક્ષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે લેવામાં આવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડમાં આ અંગે ઊંડી ચર્ચા ચાલી હતી અને મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો.
આ કાયદામાં કેટલીક છૂટ આપવામાં આવી છે. જેમાં જો ચહેરો કોઈ સુરક્ષા માટે, હવામાન કે સ્વાસ્થ્ય કારણોસર ઢાંકી શકાશે. આ ઉપરાંત કળા, મનોરંજન અને જાહેરાતના હેતુઓ માટે ચહેરાને ઢાંકવાની પણ મંજૂરી આપવામાં આવશે. સ્વિસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ કાયદાનું પાલન કરતી વખતે જાહેર વ્યવસ્થાને જોખમ ન આપવું જોઈએ.

Tags: burqa banSwitzerland
Previous Post

હુમલાખોરની ટ્રકમાંથી ISISનો મળ્યો ઝંડો : હુમલો સહન નહીં કરીએ-બાઈડન

Next Post

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં એક મદરેસામાં નકલી નોટો છાપવાનો મામલો સામે આવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં એક મદરેસામાં નકલી નોટો છાપવાનો મામલો સામે આવ્યો

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં એક મદરેસામાં નકલી નોટો છાપવાનો મામલો સામે આવ્યો

કોઈ આરોપો વિના આરોપીને 5 વર્ષ જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા જેવું : સુપ્રિમ

સુપ્રીમ કોર્ટમાં આજે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ પર સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.