ભાવનગરમાં HMPV વાઇરસનો કેસ નોંધાય તો તેની સારવાર માટે આવે તો તેની સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથેનો એનઆરસી વોર્ડ તૈયાર કરાયો છે.
હોસ્પિટલમાં હાલ પુખ્ત વયના દર્દીઓ માટે 20 બેડની તેમજ બાળકો માટે 20 બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 20 વેન્ટીલેટર પણ તૈયાર રાખવામાં આવ્યાં છે.