Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ

7 લોકોનાં મોત : 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના

dharmendravaghela by dharmendravaghela
2025-01-10 12:24:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લોસ એન્જલસની આસપાસ લાગેલી આગને કારણે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લગભગ 10,000 ઘર બળીને ખાખ થઈ ગયા છે. 4 દિવસથી સળગતી આગ લગભગ 40 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. તેમાંથી 29 હજાર એકર જમીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આગને કારણે લગભગ 10 હજાર ઇમારતો નાશ પામી છે. આ ઉપરાંત લગભગ 30 હજાર ઘરોને નુકસાન થયું છે.
શુક્રવારે આગને કારણે મૃત્યુઆંક વધીને 7 થયો. લોસ એન્જલસ અને આસપાસના વિસ્તારોમાં લાગેલી આ અત્યાર સુધીની સૌથી મોટી આગ છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ (જિલ્લાના સીઈઓ જેવા) રોબર્ટ લુનાએ આગને કારણે થયેલા વિનાશની તુલના પરમાણુ બોમ્બ વિસ્ફોટ સાથે કરી. લુનાએ કહ્યું કે આગ જોઈને એવું લાગે છે કે જાણે આ વિસ્તારોમાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હોય. આગની પરિસ્થિતિને સંભાળવા માટે નેશનલ ગાર્ડને બોલાવવામાં આવ્યા હતા.
લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે શહેરમાં કટોકટી જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે તે શનિવાર સુધી ફેલાઈ શકે છે.

Tags: california fireUSA
Previous Post

વેકરીયાના નાર્કોટેસ્ટની માગ, શનિવારે અમરેલી બંધની જાહેરાત

Next Post

ધુમ્મસમાં દિલ્હી ‘ગાયબ’

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ધુમ્મસમાં દિલ્હી ‘ગાયબ’

ધુમ્મસમાં દિલ્હી ‘ગાયબ’

ભાવનગરમાં બેન્ક ઓફ બરોડામાં થયેલ લોન કૌભાંડમાં પાંચ શખ્સની ધરપકડ

ભાવનગરમાં બેન્ક ઓફ બરોડામાં થયેલ લોન કૌભાંડમાં પાંચ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.