• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલ સહિત 3 રાજ્યોમાં હિમવર્ષા તો 11માં ધુમ્મસ

દિલ્હીમાં 19 ટ્રેનો મોડી, અયોધ્યામાં સ્કૂલો બંધ, MPના શહડોલમાં પારો 3.4 ડિગ્રીએ પહોંચ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-01-21 11:34:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષા થઈ રહી છે. બર્ફીલા પવનોને કારણે હિમાચલના ત્રણ શહેરોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. તાબોમાં સૌથી ઓછું તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ સુધી અહીં હિમવર્ષા થવાની સંભાવના છે.
આ સિવાય સોમવારે સવારે દેશના 11 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિઝિબિલિટી ઘટી છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે 19 ટ્રેનો મોડી પડી હતી.
બર્ફીલા પવનોને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ઈટાવામાં પારો 5 ડિગ્રીએ પહોંચ્યો હતો. અયોધ્યામાં ઠંડીના કારણે 5મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તેમજ, 6 થી 12 સુધીની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પંજાબમાં પણ કોલ્ડવેવના કારણે શિયાળાની અસર યથાવત છે. અમૃતસરમાં સોમવારે સવારે પારો 4.8 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
બીજી તરફ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડવેવની કોઈ એલર્ટ નથી, પરંતુ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એમપીના શહડોલમાં પારો 3.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ, રાજસ્થાનના 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

Tags: himachalshowfall & fog
Previous Post

કેરળમાં 24 વર્ષની યુવતીને ફાંસીની સજા : રેયરેસ્ટ ઓફ ધ રેર કેસ

Next Post

જેલમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ હોવો જોઈએ: સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
જેલમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ હોવો જોઈએ: સુપ્રીમ કોર્ટ

જેલમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ હોવો જોઈએ: સુપ્રીમ કોર્ટ

વ્હોરા યુવાનની હત્યા મામલે ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા SP કચેરી ખાતે રજુઆત

વ્હોરા યુવાનની હત્યા મામલે ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા SP કચેરી ખાતે રજુઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In