Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચાર દેશઓમાં શનિવારે ભૂકંપના આંચકા

ઈરાનમાં જોરદાર આંચકાથી 3 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2022-07-02 05:53:22
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

શનિવારના સવારે દુનિયાના 4 દેશોમાં ભૂકંપ આવ્યો હતા. ઈરાનમાં જોરદાર આંચકાથી 3 લોકોના મોત થયા છે. અસંખ્ય લોકો ઘાયલ થતાં હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ઈરાનના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ છે. ઈરાનના સ્થાનિક ટીવી ચેનલમાં જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપના કારણે લગભગ 3 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે.
ઈરાન, યુએઈ અને કતરમાં સવારના સમયે ભૂકંપના બે મોટા ઝટકા અનુભવાયા છે. ઈરાનમાં કેટલાય લોકોના મોત થયા છે. તો વળી નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું છે કે, ચીનના શિઝિયાંગ પ્રાંતમાં ભૂંકપના ઝટકા અનુભવાયા છે. અહીં રાતના 3.30 કલાકે ધરતી હલી હતી. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ છે. તેની ઊંડાઈ 10 કિમી સુધી રહી હતી. ઈરાનની વાત કરીએ તો, અહીં 25 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો. અહીંના દક્ષિણી પ્રાંતમાં શનિવારે 5.6 તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં લગભગ એક વ્યક્તિનું મોત થઈ ગયું અને 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઈરાની મીડિયાએ આ પ્રકારની જાણકારી આપી હતી.


ઈરાનની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર હોર્મોઝ્ગાન પ્રાંતના કિશ દ્વિપમાં 22 કિમી ઉત્તર પૂર્વ સ્થાનિક સમયાનુસાર સવારે આઠ કલાકને સાત મીનિટે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી નીચે 22 કિમી બતાવાય છે. ઈરાનના કિશ દ્વિપ હોસ્પિટલના મુખ્ય અધિકારી મુશ્તફા નદિયલિનજાદના હવાલેથી જણાવ્યું છે કે, કાટમાળ પડતા ચાર લોકોના હાડકા તૂટી ગયા હતા. એક વ્યક્તિ ત્રીજા માળેથી પડ્યો અને તેના માથામાં જોરદાર ઈજા થઈ હતી, લોહીલુહાણ થઈ ગયો હતો.
મુશ્તફાએ જણાવ્યું હતું કે, ઓપરેશન કક્ષમાં સર્જરી બાદ પણ વ્યક્તિને બચાવી શક્યા નથી. તેમણે જણાવ્યું છે કે, ભૂકંપ આવતા આ વિસ્તારમાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે, કિશ દ્વિપ ફારસની ખાડીમાં આવેલી છે અને તે રાજધાનીથી લગભગ 1025 કિમી દૂર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગત 10 દિવસમાં કેટલીય વાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

Tags: bhukaperaqworld
Previous Post

ભાજપની લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર થશે

Next Post

મહારાષ્ટ્રમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા કેમિસ્ટની જાહેરમાં ગળું કાપી હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહારાષ્ટ્રમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા કેમિસ્ટની જાહેરમાં ગળું કાપી હત્યા

મહારાષ્ટ્રમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા કેમિસ્ટની જાહેરમાં ગળું કાપી હત્યા

ભાવનગરના જીત ત્રિવેદીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

ભાવનગરના જીત ત્રિવેદીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.