Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરામાં સ્કુલ બાદ હોટલને બોંબથી ઉડાવવાની મળી ધમકી

અગાઉ નવરચના સ્કૂલને પણ આ જ પેટર્નથી ધમકી મળી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-01-27 12:13:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ધમકી મળતા વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વડોદરાનાં અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ ઈ-મેઈલમાં રૂમ અને પાઈપ લાઈનમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
26 મી જાન્યુઆરીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે ફરી વડોદરામાં અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો ઈ-મેલ મળતા હોટલ સ્ટાફ સહિત હોટલમાં રહેલ મુસાફરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. હોટલ સંચાલક દ્વારા આ ઈમેઈલને લઈ પોલીસને જાણ કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડ સહિતની ટીમો હોટલ ખાતે પહોંચી હતી. તેમજ હોટલમાં રહેલ લોકોને સુરક્ષિત બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. પરંતું તપાસનાં અંતે હોટલમાંથી કંઈ મળ્યું ન હતું.

Tags: bomb threathotelvadodara
Previous Post

કેરલના વાયનાડમાં 48 કલાક માટે કર્ફ્યુ

Next Post

બંગાળના પોલીસ બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા મમતા બેનર્જી નારાજ

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
બંગાળના પોલીસ બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા મમતા બેનર્જી નારાજ

બંગાળના પોલીસ બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા મમતા બેનર્જી નારાજ

76માં પ્રજાસતાક પર્વે કર્તવ્ય પથ પર સૈન્યએ બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

76માં પ્રજાસતાક પર્વે કર્તવ્ય પથ પર સૈન્યએ બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.