Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત : ડ્રગ્સના સેવનથી મૃત્યુની પહેલી ઘટના : નશો ઓવરડોઝ કરવા ડ્રગ્સ ઇન્જેક્શનથી લીધું

ડ્રગ્સથી બ્રેઇન ઇન્જરી થઈ પછી 7 દિવસમાં મગજ, હૃદય, ફેફસાં, કિડની, લિવર ફેઇલ થઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2025-01-29 11:56:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ડ્રગ્સનું ઈન્જેક્શન લીધા બાદ ખેંચ આવીને અચાનક તબિયત લથડતા ઉનના યુવકનું મોત નીપજ્યું છે. ડ્રગ્સના સેવનથી મૃત્યુની આ શહેરની પહેલી ઘટના છે. ઉન સંજરનગર બિસ્મીલ્લાહ સિદ્દીકી પેલેસ ખાતે રહેતા 32 વર્ષીય નવાઝખાન મોહંમદખાન પઠાણે ડાબા હાથમાં ઇન્જેક્શનથી ડ્રગ્સ લીધું હતું. ડ્રગ્સ લીધા બાદ તેને બ્રેઇન ઇન્જરી થઈ હતી પછી 7 દિવસમાં મગજ, હૃદય, ફેફસાં, કિડની, લિવર ફેઇલ થઈ ગયા હતા. છેલ્લે 109 ફેરનહીટ તાવ આવ્યો ને મોત થયું હતું. ડ્રગ્સ લીધા બાદ કેવી રીતે સારવાર અપાઈ પણ બચાવી ન શકાયો
નવાઝનું મોત નીપજ્યા બાદ તેના ભાઈ ઈમરાનખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે નવાઝખાન પહેલા દારૂ પીતો હતો પરંતુ છેલ્લા પંદરેક દિવસથી એમડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. 20 તારીખે એમડી ડ્રગ્સનું ઈન્જેક્શન લીધા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી અને તેના કારણેે જ તેનું મોત નીપજ્યું છે. એવી ખબર પડી છે કે ઉન પાટીયાથી ચંડાલ ચોકડી સુધી આ ધંધો થાય છે. માફીયાઓ સામે પોલીસ કાર્યવાહી કરે અને ન્યાય અપાવે એવી અમારી માંગણી છે.
મૃતક નવાઝખાનનું પોસ્ટમોર્ટમ કરનાર નવી સિવિલના તબીબે જણાવ્યું હતું કે મૃતકનું મોત ડ્રગ્સના કારણે થયું છે કે નહીં તે જાણવા માટે મૃતકના ડાબા હાથમાં ઈન્જેક્શનના માર્ક પાસેની ચામડી, બ્લડ, યુરીન, હીસ્ટોપેથો અને કેમિકલના સેમ્પલ લીધા છે. આ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Tags: drugs overdose deathsurat
Previous Post

મુંબઈમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની તૈયારી

Next Post

મંત્રીના કેરટેકરની ઓળખ આપી ચૂનો ચોપડ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
મંત્રીના કેરટેકરની ઓળખ આપી ચૂનો ચોપડ્યો

મંત્રીના કેરટેકરની ઓળખ આપી ચૂનો ચોપડ્યો

ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી ; શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ

ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી ; શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.