Thursday, February 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી

રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

dharmendravaghela by dharmendravaghela
2025-02-10 11:56:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Closeup of a seismograph machine earthquake

Closeup of a seismograph machine earthquake

Share on FacebookShare on Twitter

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે. જે બાદ ગત મોડી રાત્રે ફરી કચ્છમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી.
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:46 વાગ્યાની આસપાસ કચ્છ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 ની નોંધાઈ હતી. અને તેનુ કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુ હતું. જો કે સદનસીબે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિના થઈ નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં જાન્યુઆરી માસમાં પૃથ્વીના પેટાળમાં હલચલ,કંપન વધ્યા છે. ઈન્સ્ટીટયુટ દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો ઓનલાઈન જારી કરાતી હોય છે જે મુજબ ગત ડિસેમ્બર માસમાં 23,24 અને 29ના કચ્છમાં ભચાઉ,દુધઈ અને લખપતથી 76 કિ.મી.અંતરે બોર્ડર પાસે એમ ત્રણ આંચકા નોંધાયા હતા.
જ્યારે જાન્યુઆરી માસના 23 દિવસમાં ભચાઉ, રાપર,દુધઈમાં પાંચ આંચકા અને તલાલામાં 2 ઉના પાસે 1 અને ઉત્તર ગુજરાતમાં વાવ વિસ્તારમાં 1 સહિત 9 ધરતીકંપ નોંધાયા છે. આમ, 23 ડિસેમ્બરથી આજે 2 ફેબ્રુઆરી સુધી દોઢ માસમાં 15 ધરતીકંપ નોંધાયા છે. રિક્ટર સ્કેલ પર 2.5થી ઓછી તીવ્રતાના આંચકા તો અસંખ્ય આવ્યાની શક્યતા છે

Tags: EarthquakeKutchrapar
Previous Post

સાઉદી અરેબિયામાં ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટીપલ વિઝા પર પ્રતિબંધ

Next Post

પ્રયાગરાજ સંગમ સ્ટેશન આગામી આદેશ સુધી બંધ : વધતી ભીડને કારણે મોટો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

February 19, 2026
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

February 19, 2026
એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત
તાજા સમાચાર

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

February 19, 2026
Next Post
પ્રયાગરાજ સંગમ સ્ટેશન આગામી આદેશ સુધી બંધ : વધતી ભીડને કારણે મોટો નિર્ણય

પ્રયાગરાજ સંગમ સ્ટેશન આગામી આદેશ સુધી બંધ : વધતી ભીડને કારણે મોટો નિર્ણય

રાજસ્થાનમાં ગંભીર અકસ્માતઃ સાતના ઘટનાસ્થળે મોત

આઈસર પાછળ કાર ઘૂસી જતા પતિ-પત્નીનાં મોત : બે બાળકોનો ચમત્કારિક બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.