• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

ફ્રાન્સ અને ભારતે અમેરિકા અને ચીન ઉપર નિર્ભર ન રહેવું જોઈએ તેવો મેક્રોને વિશ્વને આપ્યો મેસેજ

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:44:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વૈશ્વિક સ્પર્ધામાં ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ

સામે ઝૂકવા તૈયાર નથી. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને નવી દિલ્હીથી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો

છે કે, ‘ભારત, ફ્રાન્સ અને સમગ્ર યુરોપે AI મોડેલ્સ માટે અમેરિકા કે ચીન પર નિર્ભર રહેવાને બદલે

પોતાની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ વિકસાવવી જોઈએ.’

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજીના આ યુગમાં કોઈ એક દેશ કે

કંપની પર આંધળો વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. આપણા પોતાના ડેટા સેન્ટર્સ અને મજબૂત

કમ્પ્યુટિંગ ક્ષમતા હોવી અનિવાર્ય છે. વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે આપણે આપણા પોતાના દેશોમાં

પ્રતિભાઓને તાલીમ આપી તૈયાર કરવી પડશે.’ આ ઉપરાંત તેમણે AI રેસમાં ટકી રહેવા માટે મોટા

પાયે મૂડી રોકાણની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.ઈમેન્યુઅલ મેક્રોને ખુલ્લેઆમ સ્વીકાર્યું કે હાલના

તબક્કે ભારત અને ફ્રાન્સ AI ના ક્ષેત્રમાં અમેરિકા અને ચીન કરતા પાછળ છે. જોકે, તેમણે આશાવાદ

વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું ખરેખર માનું છું કે આપણી પાસે ઘણી સંપત્તિ છે. ભલે આપણે અત્યારે પાછળ

હોઈએ, પણ આપણે રેસમાં મજબૂતીથી ઊભા છીએ અને આપણે સાથે મળીને એક એવું માળખું

બનાવવાનું છે જે સાર્વભૌમત્વને પ્રાથમિકતા આપે.’

વૈશ્વિક સ્તરે અત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ (અમેરિકા) અને અલીબાબા કે બાયડુ (ચીન) જેવી કંપનીઓનું

AI પર પ્રભુત્વ છે. મેક્રોનનું આ નિવેદન ભારત અને ફ્રાન્સ વચ્ચેના વધતા જતા ટેકનોલોજીકલ સંબંધો

અને ભવિષ્યમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ફ્રાન્સ’ ના સંયુક્ત ડિજિટલ વિઝનને વેગ આપે તેવું છે.

Tags: AIindiamecronmodi
Previous Post

પરમાણુ કરાર વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે યુદ્ધ નક્કી

Next Post

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In