Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હા, મારાથી ભુલ થઇ છે : રણવીર અલ્હાબાદિયાએ ભૂલ કબૂલ કરી

રણવીરની માતા-પિતાને લઇને ટીપ્પણીએ વિવાદ જગાવેલો

dharmendravaghela by dharmendravaghela
2025-02-26 11:56:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. ગઈ કાલે રણવીર અલ્લાહબદિયાએ તપાસ અધિકારીની સામે પોતાના નિવેદનમાં પોતાની ભૂલ કબૂલ કરી છે. રણવીરે કહ્યું કે, ‘મારાથી ભૂલ થઈ છે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ’હું સમય રૈનાનો મિત્ર છું. તેથી જ હું તે શોમાં ગયો હતો. જે લાઇન પર વિવાદ થયો હતો તે બોલવું મારી ભૂલ હતી. મારે આવું ના બોલવું જોઈતું હતું.’
રણવીરે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે મેં ભૂલ કરી છે. રણવીરે એવો પણ દાવો કર્યો હતો કે મેં શોમાં જવા માટે પૈસા લીધા નથી. અમે યુટ્યુબર છીએ અને તેથી જ મિત્રતાના કારણે અમે એકબીજાના શોમાં આવતા રહીએ છીએ.’ યુટ્યુબર સમય રૈના યુટ્યુબ પર ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો શો ચલાવે છે. જે ડાર્ક કોમેડી શો છે. ફેમસ યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ થોડા દિવસો પહેલા તેમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે શોમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. આ અંગે રણવીર અને સમય વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે.

Advertisement
Tags: indiaaranveer allahbadia
Previous Post

સેલેનિયમથી ભરપૂર ઘઉંના ઉપયોગને કારણે વિચિત્ર રોગ ફેલાયો; 3 મહિનામાં 279 લોકોને અસર

Next Post

614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

મહા શિવરાત્રી નિમિત્તે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

મહા શિવરાત્રી નિમિત્તે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.