Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાકુંભના ત્રિવેણી સંગમમાં સુરતનો યુવક ડૂબ્યો, 14 દિવસ પછી પણ પત્તો નહીં

પરિવારે બેસણું અને બારમું પણ કરી નાખ્યું,જોકે, પરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા છે

dharmendravaghela by dharmendravaghela
2025-02-27 11:46:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ પાસે ડૂબકી લગાવતા સુરતનો યુવક મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. સંગમમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પૂનમે ડૂબકી લગાવતા યુવક તણાયો હતો. જેની શોધખોળ સ્થાનિક ફાયર, NDRF સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સુરતથી મિત્ર સાથે મહાકુંભમાં નીકળેલા યુવકની 14 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નહોતી.
આ દરમિયાન પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરી નાખ્યું છે. જોકે, પરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા રાખીને બેઠું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિવેણી સંગમમાં આ યુવક ડુબકી લગાવી રહ્યો હતો અને તેનો મિત્ર આ વીડિયો બનાવતો હતો. દરમિયાન જ યુવકનો પગ સ્લીપ થતા ડૂબી ગયો હતો અને ત્યાર બાદ તણાઈ ગયો હતો.
મૂળ અમરેલી જિલ્લાના મોટા લીલીયા તાલુકામાં પીપળવા ગામના વતની અને હાલ કતારગામ લલિતા ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા પરિવાર સાથે રહેતો હતો. એથર કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમલેશે કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું.

Tags: mahakumbhpraytagrajsurat youth missing
Previous Post

24 કલાક બાદ પણ સુરત ટેક્સટાઈલની આગ બેકાબૂ: 450 દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન

Next Post

સ્માર્ટ મીટર હાલ પોસ્ટ પેઈડ, પછી પ્રિ – પેઈડમાં કન્વર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સ્માર્ટ મીટર હાલ પોસ્ટ પેઈડ, પછી પ્રિ – પેઈડમાં કન્વર્ટ

સ્માર્ટ મીટર હાલ પોસ્ટ પેઈડ, પછી પ્રિ - પેઈડમાં કન્વર્ટ

નિષ્ફળ રાષ્ટ્રે કોઈને પ્રવચન ન આપવું જોઈએ

નિષ્ફળ રાષ્ટ્રે કોઈને પ્રવચન ન આપવું જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.