Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરા: વાઘોડિયામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 1નું મોત, 3ની સ્થિતિ ગંભીર

પોલીસે સાતની અટકાયત કરી પાંચ શખ્સોના રિમાન્ડ મેળવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-03-18 11:52:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ પાસે બુટ, ચંપલ પહેરીને આવવા મુદ્દે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે મુખત્યાર મહંમદ રાજમહંમદ શેખ, રાજેશ શનાભાઇ વસાવા, રવિ વિદુરભાઇ વસાવા, સ્વરાજ શાંતિલાલ વસાવા પ્રવિણ લલ્લુભાઇ વસાવા સહિત સાતની અટકાયત કરી પાંચ શખ્સોના રિમાન્ડ મેળવ્યા હતાં. ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો થયો હતો. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ હજુ ગંભીર છે.
પ્રાપ્ત માહિતી મુજબ લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કાર્ડિયોલોજી અને બીસીએમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઇલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઇન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ – ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલી એક દરગાહ નજીક જતાં, ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો ? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો.
આ ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા અન્ય લોકો ભેગા થઇ ગયા હતા અને લાકડી, ક્રિકેટના બેટ જેવા મારક હથિયારોથી હુમલો કરતાં ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા હતા. થાઇલેન્ડના વિદ્યાર્થી સુપાચ કાન્ગવાનરતનને વધુ ગંભીર ઇજા પહોંચી હતી, તેને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે યુનિ.ના કર્મચારી આશુસીંગ ઉર્ફે અશોક નંદેસીંગ રાજપુતે અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી.

Tags: attack on foreign studentgujaratvaghodia
Previous Post

સીઝફાયર તોડી ગાઝા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક : 100થી વધુના મોત

Next Post

શામળાજી હાઈવે પર અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

શામળાજી હાઈવે પર અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત

સુનિતા વિલિયમ્સ 9 મહિના પછી આજે સ્પેસમાંથી રવાના

સુનિતા વિલિયમ્સ 9 મહિના પછી આજે સ્પેસમાંથી રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.