Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચારધામ યાત્રા માટે હવે ઋષિકેશ હરિદ્વાર, જોલીગ્રાંટથી ઉડાન ભરી શકશે

dharmendravaghela by dharmendravaghela
2025-03-24 13:21:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉતરાખંડમાં આવનારા દિવસોમાં ચાર ધામ માટે જોલીગ્રાન્ટ, હરિદ્વાર અને ઋષિકેશમાંથી પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની તૈયારી થઈ રહી છે ઉતરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરીટી (યુકાડા)એ તૈયારી શરૂ કરી દીધી છે. રાજયમાં ચારધામ યાત્રાની શરૂઆત 30 એપ્રિલથી થઈ રહી છે. કેદારનાથ ધામનાં કપાટ બે મેથી ખુલશે.આથી બહારથી ચારધામ યાત્રા માટે હારિદ્વાર, ઋષિકેશ કે જોલીગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચવા માટે શ્રધ્ધાળૂઓને સરળતા રહેશે.તેઓ સીધા આ શહેરોથી પોતાનું બુકીંગ અનુસાર ચારધામ યાત્રા માટે ઉડાન ભરી શકશે.આથી રસ્તા પર ટ્રાફિકનું દબાણ પણ ઓછુ રહેશે.
હાલમાં બે ધામ બદરીનાથ અને કેદારનાથ માટે દહેરાદુનનાં સહસ્ત્રધારા હેલિપેડથી હેલિકોપ્ટર ઉડાન ભરે છે. આ સેવાનો લાભ લેવા માટે અન્ય રાજયમાંથી આવનાર શ્રધ્ધાળુઓને હરિદ્વાર, ઋષિકેશ કે જોલીગ્રાન્ટથી પહેલા લગભગ એકથી બે કલાકની સફર કરે તે સહસ્ત્ર ધારા હેલીપેક પર પહોંચવુ પડે છે. આ સમસ્યા નિવારવા યુઝાડાએ નવી હવાઈ સેવા શરૂ કરી દીધી છે.

 

Previous Post

પોરબંદરના યુવકની મોઝામ્બિકમાં હત્યા

Next Post

વિમાની પ્રવાસીઓને ટીકીટ સાથે તેમનાં અધિકારોની માહિતી આપવી પડશે : ઉડ્ડયન વિભાગનો આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
વિમાની પ્રવાસીઓને ટીકીટ સાથે તેમનાં અધિકારોની માહિતી આપવી પડશે : ઉડ્ડયન વિભાગનો આદેશ

વિમાની પ્રવાસીઓને ટીકીટ સાથે તેમનાં અધિકારોની માહિતી આપવી પડશે : ઉડ્ડયન વિભાગનો આદેશ

ભાવનગરના જુના બંદર રોડ પર ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનો અને ઓફિસમાં આગ

ભાવનગરના જુના બંદર રોડ પર ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનો અને ઓફિસમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.