Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાવળાની કેમિકલ કંપનીમાં ટેન્કમાં ઉતરેલા બે શ્રમિકોના ગૂંગળામણથી મોત

ટાંકામાં ગિયર સાફ્ટ તૂટી જતાં શ્રમિકો થયા હતા બેભાન

dharmendravaghela by dharmendravaghela
2025-03-28 12:29:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ ખામી સર્જાતા બે શ્રમિકો કેમિકલ પ્લાન્ટના ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે ટેન્કમાં ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા છે.
ઢેઢાળ ગામે આવેલી શ્રી કેમિકલ કંપનીના ટાંકામાં ગિયર સાફ્ટ તૂટી જતાં સેફ્ટીના સાધનો વગર છેલાભાઈ ભગવાનભાઈ રાઠોડ (ઉ-56, રહે. કાણોતર ગામ, તા બાવળા) મંગળભાઈ પ્રતાપભાઈ ડાભી (ઉ60, રહે ભગલોલ ગામ, તા. કઠલાલ) એક વાગ્યાની આસપાસ કેમિકલના ટાંકામાં રીપેરિંગ કરવા ઉચર્યા હતા, રિપેરીંગ કામ દરમિયાન ગેસ ગળતરની ઘના થતાં બન્ને બેભાન થઈ ગયા હતા. ટાંકામાં ગિયર સાફ્ટ તૂટી જતાં શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને બેભાન અવસ્થામાં બાવળાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags: 2 cleaner diedbavalashree chemical
Previous Post

ઈજિપ્તના રેડ સીમાં હર્ગડા શહેરના દરિયામાં સબમરીન ડૂબી, 6ના મોત- 14થી વધુ ઘાયલ

Next Post

વડોદરા ‘રક્ષિત કાંડ’માં કારની સ્પીડ 130થી વધુ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
વડોદરા ‘રક્ષિત કાંડ’માં કારની સ્પીડ 130થી વધુ

વડોદરા 'રક્ષિત કાંડ'માં કારની સ્પીડ 130થી વધુ

સુરતને ટૂરિઝમ હબ બનાવવા કેન્દ્રનો નિર્ણય

સુરતને ટૂરિઝમ હબ બનાવવા કેન્દ્રનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.