Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બીજો દિવસ

હિન્દુ સભ્ય, કલેક્ટરનો પાવર અને વક્ફ બાય યુઝર, ​​આજે 3 મોટા સવાલોના જવાબ મળશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-17 13:10:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર બીજા દિવસે સુનાવણી થશે. આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરવામાં આવી છે. 16 એપ્રિલના રોજ બે કલાક લાંબી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ, કાયદાને રોકવાનો ઇનકાર કર્યો હતો. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈ પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે શું મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું- એવું ન લાગવું જોઈએ કે દબાણ લાવવા માટે હિંસા કરી શકાય છે. કોર્ટે કહ્યું કે અમે આ અંગે નિર્ણય લઈશું. સુપ્રીમ કોર્ટે 3 જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 1. કોર્ટ દ્વારા વકફ જાહેર કરાયેલી મિલકતને ડી-નોટિફાઇડ કરવામાં આવશે નહીં. તે વકફ બાય યુઝર અથવાવકફ બાય ડીડ હોઈ શકે છે. 2. જો કલેક્ટર વકફ મિલકતનું સર્વે કરે છે, તો તેની પ્રકૃતિ બદલી શકશે નહીં. કોર્ટને જાણ કરશે. 3. વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલના બધા સભ્યો મુસ્લિમ હોવા જોઈએ, સિવાય કે પદાધિકારી સભ્યો. કેન્દ્રએ આ અંગે વિરોધ કર્યો છે.

Tags: indiasupreme courtwaqf hearing
Previous Post

ઘોઘા તાલુકાના રાજપરા – ખારા ગામના યુવાનની પ્રેમ પ્રકરણ મામલે હત્યા

Next Post

રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત, 5નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત, 5નાં મોત

રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત, 5નાં મોત

Кракен: рабочее зеркало, вход в даркнет маркет и функции 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.