• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ

રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી

dharmendravaghela by dharmendravaghela
2025-04-19 11:56:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળા ફરી એક વિવાદમાં સપડાયા છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામના વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર 15 દિવસ પહેલા તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મારી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારુ 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું. આવું કહીને તે યુવતીએ વિડીયો કોલમાં ટીશર્ટ કાઢી નાખ્યું હતું અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે રાજકોટ ઓફિસ આવો. બાદમાં બે યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યા છે તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો. ફરિયાદીના જણાવ્યાં અનુસાર પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘુસી ગયા હતા.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોર જોરથી બૂમો પાડી ખોટા આરોપ લગાવ્યા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવડાવી દઈશ. ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિનીબા તેમને ધમકાવી રહ્યાં હતા ત્યારે તેમના મિત્ર વનરાજભાઈ આવી જતા પદ્મિનીબાએ ફરિયાદીને રાજકોટ આવી માફીનો વીડિયો, માફીપત્ર અને સેટલમેન્ટ કરવા ધમકી આપી હતી. સેટલમેન્ટ તરીકે તેજલનું 7-8 લાખનું દેવું ભરવા ધમકી આપી હતી. આ દરમિયાન તેજલ નામની યુવતીએ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનું તરકટ પણ કર્યું હતું.

Tags: Firgondalpadminiba vala
Previous Post

પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જશે

Next Post

JEE મેન્સ સેશન 2નું પરિણામ જાહેર: 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

JEE મેન્સ સેશન 2નું પરિણામ જાહેર: 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા

ધોળાવીરામાં વિશ્વનું સૌથી જૂનુ સાઇનબોર્ડ પ્રથમ વખત ખુલ્લું મુકાયૂં : આ સાઇનબોર્ડની લીપી હજુ ઉકેલાઇ નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In