Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈથી મંગાવી દેશમાં પહેલી ટેસ્લા સાયબર ટ્રક

દુનિયાનું ધ્યાન ખેંચ્યું, ઉદ્યોગપતિએ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ લખાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2025-04-25 10:55:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર એક એવી કારના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જે હજુ સુધી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ જ નથી. જોકે, આ કારનો લુક જોઈને દેશભરના લોકોમાં એક જુસ્સો અને ઉત્સુકતા જોવા મળી રહી છે. વાત છે દુનિયાભરમાં ચર્ચામાં રહેલી 51 લાખની ટેસ્લાની સાયબરટ્રકની. હવે આ અદ્દભૂત ટેસ્લા સાયબરટ્રક પહેલી વાર ભારત પહોંચી છે. તે પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ, સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ દ્વારા મંગાવવામાં આવી છે. કારપ્રેમીએ આ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ ‘ગોપીન’ લખાવ્યું છે.
સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે આ ટેસ્લા સાયબર ટ્રક દુબઈથી ખાસ મંગાવી છે અને તે દુબઈ પાસિંગ સાથે ભારતમાં આવી છે ત્યારે એ સમાચાર ભારતીય ઓટોમોબાઈલ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટા અને વીડિયોઝમાં આ ટેસ્લા સાયબર ટ્રક ટ્રાન્સપોર્ટ દરમિયાન જોવા મળી હતી. તે સમયે એના ઉપર દુબઈની નંબર પ્લેટ હતી, જેના કારણે લોકોમાં વધુ ઉત્સુકતા જગાઈ હતી. હવે આ સાયબર ટ્રક મુંબઈમાંથી પસાર થઈને સુરત પહોંચી ગઈ છે.
ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે પોતાના શોખ માટે જે રીતે દુનિયાની સૌથી ફ્યુચરિસ્ટિક અને ટફ કારમાંથી એક એવી સાયબર ટ્રક ભારતમાં લાવવી એ ખરેખર બોલ્ડ પગલું ગણાય.
ટેસ્લાની સાયબર ટ્રકનું ડિઝાઇન એકદમ અલગ છે. તેનો લૂક એવો લાગે છે કે, કોઈ રોબોટિક ફિલ્મના સુપરહીરો માટે બનાવામાં આવી હોય. આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જેના કારણે એ અત્યંત ટફ છે. તેમાં કોઈ જ ગોળ સપાટીઓ નથી. એ જોઈને કોઈપણ વ્યક્તિ એક ક્ષણ માટે અચંબિત થઈ જાય.
આ સાયબર ટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ છે,. આ ડિઝાઇન અન્ય કારની ડિઝાઇન કરતા અલગ છે. વધુમાં, તેમાં આવેલી એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ તેને દરેક પ્રકારની રસ્તા માટે અનુકૂળ બનાવે છે તો એ ખરેખર સિટી ડ્રાઇવિંગથી લઈને ઓફ-રોડ એડવેન્ચર સુધી માટે તૈયાર છે. કારના શોખીન લવજી બાદશાહનો પુત્ર પણ કારપ્રેમી છે અને એના શોખને પિતાએ સાકાર કર્યો છે. ભારતભરમાં પહેલી વાર આઇકોનિક સાયબર ટ્રક આવી છે, તે લવજી બાદશાહના ઘર ગોપીનના દરવાજે. ટેસ્લા સાયબર ટ્રક ઉપર તેઓએ પોતાના ઘરનું નામ ગોપીન લખાવ્યું છે.

Tags: lavji badshahsurattesla cyber truck
Previous Post

કાશ્મીરમાં બે આતંકવાદીઓ આસિફ-આદિલના ઘરમાં બ્લાસ્ટ

Next Post

પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી

પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી

Ekskluzywne przywileje dla graczy high roller w Total Win Casino – przewodnik po klubie milionowych bonusów

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.