Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબાની ધરપકડ

પૈસાની લેતી-દેતી, અપહરણ, અને ઉઘરાણીના આરોપો

dharmendravaghela by dharmendravaghela
2025-05-01 12:02:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હીરલબા જાડેજા, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે ગંભીર આરોપ દાખલ થયો છે.મળતા અહેવાલ પ્રમાણે હીરલબા જાડેજા, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે પૈસાની લેતી-દેતી, અપહરણ, અને ઉઘરાણીના આરોપો છે. ઇઝરાયેલમાં રહેતી એક મહિલાએ હીરલબા વિરુદ્ધ વીડિયો દ્વારા આરોપો લગાવ્યા, જે બે દિવસ પહેલાં વાયરલ થયો હતો.
આ વીડિયોના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હીરલબા, હિતેશ ઓડેદરા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં હીરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતાં સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાનની વાતચીતનો પણ સમાવેશ છે, જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું છે. આ ઓડિયોમાં પિતા-પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ શામેલ છે.

Tags: hiralba jadeja arrestporbandar
Previous Post

મહેમદાવાદની મેશ્વો નદીમાં અમદાવાદના 6 ડૂબ્યાં

Next Post

પાકિસ્તાનથી 85 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
પાકિસ્તાનથી 85 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ

પાકિસ્તાનથી 85 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ

Кракен: безопасный уровень доступа к даркнету

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.