Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરના રામબનમાં સેનાની ગાડી ખીણમાં ખાબકી : 3 જવાનના મોત

6 મહિનામાં સેનાનું વાહન ખીણમાં પડી જવાની આ ત્રીજી ઘટના

dharmendravaghela by dharmendravaghela
2025-05-05 11:35:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રવિવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાની એક ગાડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ જવાનના મોત થયા હતા. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પહેલા 4 જાન્યુઆરીએ બાંદીપોરા જિલ્લામાં સેનાનો ટ્રક ખીણમાં પડી જતાં ચાર જવાનના મોત થયા હતા. 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રકમાં 6 જવાન સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના એસકે પાયન વિસ્તારમાં થયો હતો. અહીં ટ્રક રસ્તા પરથી ખીણમાં ખાબકી હતી.

Tags: army van accidentkashmirramban
Previous Post

આસામમાં પાકિસ્તાનનું સમર્થન કરી રહેલા 2ની ધરપકડ

Next Post

જ્યાં સુધી ઇસ્લામ રહેશે, ત્યાં સુધી આતંકવાદ રહેશે : તસ્લીમા નસરીન

dharmendravaghela

dharmendravaghela

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
જ્યાં સુધી ઇસ્લામ રહેશે, ત્યાં સુધી આતંકવાદ રહેશે : તસ્લીમા નસરીન

જ્યાં સુધી ઇસ્લામ રહેશે, ત્યાં સુધી આતંકવાદ રહેશે : તસ્લીમા નસરીન

કાનપુરમાં પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ : એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભડથું

કાનપુરમાં પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ : એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભડથું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.