Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડ: 12 લોકોના મોત

મુખ્ય આરોપી પ્રભજીત સિંહ નકલી દારુ સપ્લાય કરવાનો માસ્ટરમાઇન્ડ છે

dharmendravaghela by dharmendravaghela
2025-05-13 11:40:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના અમૃતરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. અમૃતસરમાં ઝેરી દેશી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
અમૃતસર ગ્રામ્યના એસએસપી મનિંદર સિંહે જણાવ્યું કે ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે. ઘટનાની તપાસ ચાલુ છે. તપાસ બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય આરોપી પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. પ્રભજીત સિંહ નકલી દારુ સપ્લાય કરવાનો માસ્ટરમાઇન્ડ છે, તેના વિરૂદ્ધ કલમ 105 BNS અને 61A એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પ્રભજીતના ભાઇ કુલબીર સિંહ ઉર્ફ જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફ સરાય, ગુર્જત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.
પંજાબ પોલીસ દ્વારા પુરા નકલી દારુ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારુ માફિયાઓ વિરૂદ્ધ કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી પુરા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે જ્યારે 5ની હાલત ગંભીર છે,જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ જેવા અનેક રાજ્યોમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી ચુકી છે.

Tags: amrutsardeathPunjabzaharili sharab
Previous Post

મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર કરી એરસ્ટ્રાઈક

Next Post

બ્રિટનના વડાપ્રધાનના ઘરમાં લાગી ભીષણ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
બ્રિટનના વડાપ્રધાનના ઘરમાં લાગી ભીષણ આગ

બ્રિટનના વડાપ્રધાનના ઘરમાં લાગી ભીષણ આગ

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની ફ્લાઇટ્સ રદ

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની ફ્લાઇટ્સ રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.