Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈમાં 5 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલાની ધરપકડ

નાઈજીરીયન મહિલા સામે એનડીપીએસ એક્ટ, 1985ની કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2025-06-20 12:26:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઈ) વિદેશથી છૂપી રીતે લાવવામાં આવતી વસ્તુઓ પર સતત દેખરેખ રાખે છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ સાથે વ્યક્તિ પકડાય તો તેની ધરપકડ કરીને આગળ કાર્યવાહી પણ કરે છે. આજે ડીઆરઆઈ દ્વારા એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
ડીઆરઆઈ મુંબઈએ એક નાઈજીરીયન મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા દેશમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ તેની કિંમત 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. નાઈજીરીયન મહિલા સામે એનડીપીએસ એક્ટ, 1985ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલા આ ડ્રગ્સ કોને વેચવાની હતી? આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. તેની પૂછપરછ સાથે તપાસ કરવામાં આવી રહી છે.
13 જૂનના રોજ ન્યુયોર્કથી મુંબઈ આવેલા એર ઈન્ડિયાના એક ક્રૂ મેમ્બરની ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તેની પાસેથી કશું મળ્યું ન હતું. જોકે પૂછપરછમાં ક્રૂ મેમ્બર વટાણા વેર્યા હતા અને કાળી ડક્ટ ટેપમાં સોનાની લગડી વિંટાળીને સર્વિસ એરિયા પાસે છૂપાવી હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં મળેલી માહિતીના આધારે ડીઆરઆઈએ 1373 ગ્રામ વજનની સોનાની લગડી જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ક્રૂ મેમ્બરની પૂછપરછમાં સોનાની દાણચોરીનો માસ્ટમાઈન્ડ પણ પકડાયો હતો. તેણે સોનાની દાણચોરીમાં પોતાની સંડોવણીનો સ્વીકાર કર્યો હતો. 15 જૂનના રોજ ક્રૂ મેમ્બર અને માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે માત્ર દિવસમાં ડીઆરઆઈને વધુ એક સફળતા મળી છે.

Tags: DrugsMumbainigerian women arrest
Previous Post

અટકળોનો અંત: અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતેજ નીકળશે

Next Post

ઓપરેશન સિંદૂર સામે સવાલો ઊઠાવનારા ગદ્દાર: એકનાથ શિંદે

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
ઓપરેશન સિંદૂર સામે સવાલો ઊઠાવનારા ગદ્દાર: એકનાથ શિંદે

ઓપરેશન સિંદૂર સામે સવાલો ઊઠાવનારા ગદ્દાર: એકનાથ શિંદે

Discovering Sushiswap: A DEX for Modern Traders

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.