Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત સાથે મોટી ટ્રેડ ડીલ માટે ટ્રમ્પનું એલાન

અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા, અમે ભારત માટે દરવાજા ખોલી રહ્યાં છીએઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

dharmendravaghela by dharmendravaghela
2025-06-27 11:37:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાની નીતિ ક્યારેય કોઈને સમજમાં આવે તેવી હોતી નથી. કારણે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જેની એક વખત ધમકી આપતા હોય તેની સાથે ફરી પાછો વેપાર પણ શરૂ કરી દે છે. અમેરિકા અને ચીનના સંબંધો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખરાબ ચાલી રહ્યાં છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે કહ્યું તેમણે ગુરૂવારે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એટલું જ નહીં પરંતુ ભારત સાથે પણ એક મોટો કરાર કરવામાં આવશે તેવો ઇશારો કર્યો હતો. થોડી સમય પહેલા જ અમેરિકાની દરેક મોબાઈલ કંપનીને ભારતમાં પોતાના વસ્તુઓ ના બનાવવાની ધમકી આપી હતી અને હવે ભારત સાથે કરાર કરવાની વાત ડ્રમ્પે કરી છે.
પોતાના ભાષણમાં વેપાર સોદાઓ તરફ ઈશારો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, દરેક વ્યક્તિ એક સોદો કરવા માંગે છે અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ રાખો કે થોડા મહિના પહેલા, પ્રેસ કહી રહ્યું હતું, ‘શું ખરેખર કોઈ આમાં રસ ધરાવે છે?’ ખેર અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે અત્યારે કેટલાક મહાન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કદાચ ભારત સાથે, જે ખૂબ મોટો કરાર હશે’. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પની વાતો પર વિશ્વાસ કરવો કે નહીં.
આ દરમિયાન કરાર વિશે વાત કરતા ટ્રમે કહ્યું કે, ‘દરેક દેશ સાથે કરાર કરવામાં નથી આવે! દરેક સાથે કરાર કરવામાં નથી આવી રહ્યાં. કેટલાક લોકોને અમે ફક્ત એક પત્ર મોકલીશું અને ખૂબ ખૂબ આભાર કહીશું. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. તે કરવાનો આ સરળ રસ્તો છે અને મારા લોકો તે રીતે કરવા માંગતા નથી. તેઓ કેટલાક સોદા કરવા માંગે છે, પરંતુ તેઓ મારા કરતા વધુ સોદા કરવા માંગે છે’ વધુમાં ભારત સાથે કોઈ મોટા કરારની વાત પર ઈશારો કર્યો છે. કહ્યું કે, અમારે દરેક દેશો સાથે સારા સંબંધો છે. એટલે અમે ભારત માટે દરવાજા ખોલી રહ્યાં છીએ. જો કે ભારત સાથે કયો કરાર કરવામાં આવશે તેના પર ખુલીને વાત નથી કરી!

Tags: india usatrade dealtrump
Previous Post

અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા ભગવાન જગન્નાથજી

Next Post

દેશની 345 પાર્ટીનું ભવિષ્ય અંધકારમય, ભારતીય ચૂંટણી પંચ લેશે મોટો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત

દેશની 345 પાર્ટીનું ભવિષ્ય અંધકારમય, ભારતીય ચૂંટણી પંચ લેશે મોટો નિર્ણય

પુરીમાં જય જગન્નાથના ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ

પુરીમાં જય જગન્નાથના ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.