Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

ગુજરાત હાઈકોર્ટે આપી રાહત,વચગાળાના જામીન 30 જૂને પૂરી થવાના હતા.

dharmendravaghela by dharmendravaghela
2025-06-28 11:43:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી છે. હાઈ કોર્ટે તેમના

વચગાળાના જામીન 7 જુલાઈ, 2025 સુધી લંબાવ્યા છે. આસારામને ગાંધીનગરની સેશન્સ કોર્ટે 2013ના

બળાત્કારના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમના વચગાળાની જામીન 30

જૂને પૂરી થવાના હતા.
ન્યાયમૂર્તિ ઈલેશ વોરા અને ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટની ખંડપીઠે આસારામના વચગાળાના જામીનની મુદ્દત

લંબાવી છે, જેથી તેમના વકીલો અરજી સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે. હાઈ કોર્ટે જણાવ્યું કે આ

કેસની સુનાવણી 2 જુલાઈના રોજ થશે. અગાઉ, હાઈ કોર્ટે 28 માર્ચના રોજ આપેલા વચગાળાના જામીન

ત્રણ મહિના માટે લંબાવ્યા હતા, જે 30 જૂનના પૂરી થવાના હતા.
જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ પી.એમ. રાવલની ખંડપીઠે જણાવ્યું કે “બંને પક્ષોની દલીલો

સાંભળવામાં આવી છે. વર્તમાન કેસના વિશિષ્ટ તથ્યોને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને નેશનલ લીગલ

સર્વિસિસ ઓથોરિટીનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને કારણે અમે વચગાળાના જામીન 7 જુલાઈ સુધી

લંબાવવા તૈયાર છીએ.

Tags: Aasarambailgujarat highcourt
Previous Post

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ

Next Post

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.