Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

14 દેશો પર 40 ટકા સુધી ભારે ટેક્સ ઝીકતા ટ્રેમ્પ

જે દેશો સાથે સમજૂતી ના થઈ શકી તેમના પર વારાફરતી ભારે ટેરિફની જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2025-07-08 12:33:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ શાંત થયા બાદ હવે ફરી ટેરિફ યુદ્ધ ચર્ચામાં આવી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં

આવ્યા ત્યારથી જ દુનિયાભરના દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે. જે બાદ કેટલાક દેશો સાથે

અમેરિકાએ સમજૂતી કરી છે. જે દેશો સાથે સમજૂતી ના થઈ શકી તેમના પર વારાફરતી ભારે ટેરિફની

જાહેરાત કરવામાં આવી રહી છે. સોમવારે અમેરિકાએ 14 દેશોને ટેરિફનો પત્ર પાઠવ્યો છે.
ટ્રમ્પ ટેરિફ લેટર સૌથી પહેલા જાપાન અને કોરિયા મોકલવામાં આવ્યો, આ બંને દેશો પર 25 ટકા ટેરિફ

લગાવવામાં આવ્યો છે. મ્યાનમાર અને લાઓસ પર 40 ટકા, દક્ષિણ આફ્રિકા પર 30 ટકા, ઈન્ડોનેશિયા

પર 32 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા, થાઈલેન્ડ પર 36 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.
ભારત સાથે ટૂંક સમયમાં જ ડીલ થશે: ટ્રમ્પ વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે અમેરિકાના

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ખૂબ નજીક છીએ. રોયટર્સ

અનુસાર ટ્રમ્પે કહ્યું છે, કે અમે બ્રિટન અને ચીન સાથે ટ્રેડ ડીલ કરી છે અને ભારત સાથે પણ ટૂંક સમયમાં

ડીલ ફાઈનલ કરી લઈશું.

Tags: tarifftrumpUSA
Previous Post

અમેરિકાના ટેક્સાસમાં પુરથી 28 બાળકો સહિત 100થી વધુ મોત

Next Post

હિમાચલમાં ફાટવાની વાદળ વધેલી ઘટનાથી 15 દિવસમાં મૃત્યુઆંક 80એ પહોંચ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
હિમાચલમાં ફાટવાની વાદળ વધેલી ઘટનાથી 15 દિવસમાં મૃત્યુઆંક 80એ પહોંચ્યો

હિમાચલમાં ફાટવાની વાદળ વધેલી ઘટનાથી 15 દિવસમાં મૃત્યુઆંક 80એ પહોંચ્યો

બિહારમાં બિઝનેસમેની હત્યામાં હથિયાર સપ્લાય કરનારા રાજાનું કરાયું એનકાઉન્ટર

બિહારમાં બિઝનેસમેની હત્યામાં હથિયાર સપ્લાય કરનારા રાજાનું કરાયું એનકાઉન્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.