Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંધ્રપ્રદેશમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ મામલે સાંસદ પી.વી.મિથુન રેડ્ડીની ધરપકડ

કૌભાંડની ચાર્જશીટમાં વાયએસ જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ

dharmendravaghela by dharmendravaghela
2025-07-21 11:53:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ

રૂપિયાના દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના સાંસદ પી.વી.

મિથુન રેડ્ડીની સાત કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાઇ છે. જ્યારે આ કૌભાંડની ચાર્જશીટમાં વાયએસ

જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે જોકે તેમને આરોપી નથી બનાવાયા.
આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા 3500 કરોડ રૂપિયાના લીકર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી,

જેમાં આ લીકર કૌભાંડના નાણા કોની કોની પાસે પહોંચતા હતા તેનો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં

જણાવાયું છે કે જે નાણા એકઠા થતા હતા તે કેસી રેડ્ડી રાજાશેખર રેડ્ડી પાસે પહોંચતા હતા, જે બાદમાં

વિજય રાઇ રેડ્ડી, મિથુન રેડ્ડી, બાલાજી પાસે પહોંચતા હતા અને અંતે નાણા પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન

રેડ્ડી પાસે પહોંચતા હતા. દર મહિને આશરે ૫૦થી 60 કરોડ રૂપિયાનું કલેક્શન થતું હતું. આ સમગ્ર લિકર

કૌભાંડમાં રાજાશેખર રેડ્ડી માસ્ટરમાઇન્ડ છે. હાલ એસઆઇટી દ્વારા સાંસદ મિથુન રેડ્ડીની ધરપકડ કરવામાં

આવી છે, મિથુન રેડ્ડી પર દારુ નીતિ સાથે છેડછાડ કરવા અને ડિસ્ટિલરી કંપનીઓ પાસેથી લાંચ લઇને

શેલ કંપનીઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 62 કરોડ રૂપિયા

જપ્ત કરાયા છે. જેનો ઉલ્લેખ પણ શરૂઆતની 300 પાનાની ચાર્જશીટમાં કરાયો છે. આ સમગ્ર કૌભાંડમાં

268થી વધુ સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. બીજી તરફ વિપક્ષ વાઇએસઆરસીપીએ

વર્તમાન મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પર બદલાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.

Tags: Aandhra Pradeshdaru scamMP pv midhun reddy arrest
Previous Post

Harnessing the Power of Bscscan for Crypto Traders

Next Post

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સૂત્રોચ્ચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સૂત્રોચ્ચાર

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સૂત્રોચ્ચાર

સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં બર્થ ડે પાર્ટીમાં દરોડો, 39 પીધેલા પકડાયા

સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં બર્થ ડે પાર્ટીમાં દરોડો, 39 પીધેલા પકડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.