Friday, May 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

દેશમાં સૌથી વધુ સમય વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર, સ્વ.ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, ચૂંટાયેલા પ્રથમ અને એક માત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન હોવાનો રેકોર્ડ

dharmendravaghela by dharmendravaghela
2025-07-25 12:00:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન આજે 25 જુલાઈના રોજ નવો

રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી આજે દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પર રહેનારા દેશના

બીજા નેતા બન્યા છે. તેમણે સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડયો છે. દેશમાં સૌથી વધુ

સમય 16 વર્ષ 286 દિવસ વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર છે. પીએમ મોદી

સ્વતંત્રતા બાદ જન્મેલા અને બિન હિન્દી રાજ્યના સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારા નેતા

છે.
પીએમ મોદી આજે પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કરશે. જયારે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા

ગાંધીએ 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4077 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

તેમજ જો આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વના રેકોર્ડની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ અનોખો

રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી અને વડા પ્રધાન તરીકે 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્વ

કર્યું છે.દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ સ્વતંત્રતા બાદ થયો છે. તેમજ તેવો વડા પ્ર્ધાન પદ પર

રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે. તેમજ તે પહેલા એવા બિન-કોંગ્રેસી વડા પ્ર્ધાન છે. જેમણે તેમના

બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે. તેમના નામે બે વાર સતત ચૂંટાયેલા પ્રથમ અને એક માત્ર બિન-કોંગ્રેસી વડા

પ્રધાન હોવાનો રેકોર્ડ પણ છે.

Tags: indianarendra modi pm
Previous Post

સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત

Next Post

શ્રાવણ માસના પ્રથમ દિવસે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે
તાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

May 15, 2026
નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત
તાજા સમાચાર

નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત

May 15, 2026
પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો

May 15, 2026
Next Post
શ્રાવણ માસના પ્રથમ દિવસે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

શ્રાવણ માસના પ્રથમ દિવસે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

Кракен: безопасное получение ссылок в даркнете

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.