Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

1000થી વધુ ધાર્મિક સ્થાનોને નોટિસ ફટકારી

dharmendravaghela by dharmendravaghela
2025-07-31 11:58:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજયમાં જાહેર રસ્તાઓ-માર્ગો તેમજ જાહેર સ્થળો પર અડચણરૂપ ધાર્મિક સ્થાનો હટાવવા મુદ્દે ગુજરાત

હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલમાં બુધવારે (30 જુલાઈ) રાજય સરકાર તરફથી પ્રોગ્રેસ

રિપોર્ટ રજૂ કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી વધુના સમયગાળામાં રાજયભરમાં

રસ્તામાં અડચણરૂપ 261 જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યો છે. જેમાંથી 28 ધાર્મિક સ્થળોને

રિલોકેટ એટલે કે, અન્યત્ર સ્થળે ખસેડાયા છે અને 98 જેટલા ધાર્મિક સ્થાનોને નિયમિત પણ કરાયા છે.
રાજય સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષમાહિતી રજૂ કરતાં જણાવાયું કે, આ સિવાય રાજયના 1177 જેટલા

ધાર્મિક સ્થાનોના દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેના અનુસંધાનમાં કાર્યવાહી ચાલુ

છે. વળી, 328 કિસ્સામાં અખબારોમાં નોટિસ આપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સરકાર પક્ષ તરફથી જણાવાયું કે, જાહેર માર્ગો અને રસ્તાઓમાં અડચણરૂપ તેમ જ જાહેર સ્થળો પર

નડતરરૂપ ધાર્મિક સ્થાનોને ઓળખી અલગ તારવવા માટે વિશેષ જિલ્લા કમિટીની રટના કરવામાં આવી

હતી. જે દર મહિને મીટિંગ કરીને જરૂરી વિચારણા હાથ ધરી સૂચનાઓ જાહેર કરતી. આવા નડતરરૂપ કે

અડચણરૂપ ધાર્મિક સ્થાનો ધરાવતા જિલ્લાઓ અને સ્થાનોને જુદી જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

Tags: demolitiongujarat high courtprogress report
Previous Post

અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક

Next Post

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!

તળાજા તાલુકાના રાજપરા-ર ગામના શખ્સની પોષ ડોડાના જથ્થા સાથે ધરપકડ

તળાજા તાલુકાના રાજપરા-ર ગામના શખ્સની પોષ ડોડાના જથ્થા સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.