Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાઉથના અભિનેતા કલાભવન નવાસનું શંકાસ્પદ હાલતે મોત

હોટલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા, સિનેમા જગતમાં ગમગીન માહોલ

dharmendravaghela by dharmendravaghela
2025-08-02 13:18:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દક્ષિણ ભારતીય સિનેમાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મ ઉદ્યોગના જાણીતા

અભિનેતા અને મિમિક્રી કલાકાર કલાભવન નવાસનું શુક્રવારે અવસાન થયું છે. તેમના નિધનના

સમાચારથી ચાહકો અને સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. નવાસના વર્સેટિલિટી ટેલેન્ટે અને

યાદગાર અભિનયથી તેમણે લાખો દિલોમાં સ્થાન બનાવ્યું હતું.
શુક્રવારે સાંજે ચોટ્ટાનિકારા ખાતેની એક હોટેલમાં કલાભવન નવાસ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

તેઓ એક ફિલ્મના શૂટિંગ માટે આ હોટેલમાં રોકાયા હતા. હોટેલના ચેકઆઉટના સમયે ચેક આઉટ કરવા

ન પહોંચતા હોટલ કર્મચારી તેના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં નવાસ બેભાન હાલતમાં જોવા મળ્યા. હોટેલ

સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક

માહિતી પ્રમાણે કલાભવન નવાસનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાની શંકા છે, જોકે હજુ સુધી મૃત્યુનું

ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેમના રૂમમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી

છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો જાણવા મળશે.

Tags: keralamalayalam actor kalabhavan navaspassed away
Previous Post

બાંગ્લાદેશે ભારતના પ.બં, આસામ સહીત 7 રાજ્યોના વિસ્તારોને પોતોના ગણાવ્યા?

Next Post

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.