Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેપારી સાથે સેટલમેન્ટ કરવા માટે રૂપિયા માંગ્યાં હતાં

dharmendravaghela by dharmendravaghela
2025-08-02 13:23:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં થોડા દિવસ પહેલા એક વેપારીનું અપહરણ થયું હતું. ત્રણ લોકો વેપારી નીરજકુમાર સિંહની

ઓફિસમાં આવે છે અને સીસીટીવી તોડી નાખે છે. વેપારીની ઓફિસમાં કામ કરતા લોકોને એક કાર

બેસાડીને લઈ જાય છે. જ્યારે વેપારીને પીરગઢી વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં લઈ જવામાં

આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ 20.5 લાખ રૂપિયા ચૂકવવા દબાણ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ ઘટના માટે માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં

પરંતુ મહિલા સબ ઇન્સ્પેક્ટર હતી. જ્યારે વેપારીનું અપહરણ કરવા માટે ગયા હતા તે પણ

પોલીસકર્મીઓ જ હતાં. આ કેસમાં માસ્ટરમાઇન્ડ સબ ઇન્સ્પેક્ટર નીતુ બિસ્ટ, કોન્સ્ટેબલ વિશાલ ચિલ્લર

અને પ્રમોદ કુમાર, હેડ કોન્સ્ટેબલ અજિત કુમાર અને ‘વચેટિયા’ અજય કશ્યપની ધરપકડ કરી લેવામાં

આવી છે. આ પોલીસે અધિકારી અને કોન્સ્ટેબલોએ કોઈ કેસમાં વેપારી સાથે સેટલમેન્ટ કરવા માટે રૂપિયા

માંગ્યાં હતાં. જે કેસ વાસ્તવમાં થયો જ નથી કે કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આવી હતી. જેથી

વેપારી નીરજ કુમાર સિંહે આ કેસને રફાદફા કરવા માટે 20.5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં

આવ્યું હતું. જેમાંથી 6.5 લાખ રૂપિયા ચેકથી અને 10 લાખ બેંક દ્વારા જ્યારે બીજા 4 લાખ રૂપિયા સંબંધી

દ્વારા અપાવ્યાં હતાં.આ સમગ્ર મામલામાં માસ્ટરમાઇન્ડ સબ ઇન્સ્પેક્ટર નીતુ બિસ્ટ છે. તેમના કહેવા પર

આ બધું થયું હતું. વેપારી નીરજ કુમાર સિંહની ફરિયાદના આધારે પશ્ચિમ વિહાર પૂર્વ પોલીસ સ્ટેશનમાં

આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(3), 140(3), 115(2), 127(2) , 61(2),

અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને

વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags: businessman kidnappeddelhilady psi arrested
Previous Post

સાઉથના અભિનેતા કલાભવન નવાસનું શંકાસ્પદ હાલતે મોત

Next Post

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.