Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જબલપુરમાં બેંક રોબરી, લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

લૂંટાયેલી બેન્ક પાસે છેલ્લા ચાર વર્ષથી સમખાવા પૂરતો સિક્યોરિટી ગાર્ડ પણ ન હતા

dharmendravaghela by dharmendravaghela
2025-08-13 11:45:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ લૂંટારુઓ બેન્ક પર ત્રાટક્યા હતા અને ફક્ત ૧૮ મિનિટમાં જ ૧૪ કરોડના સોનાની અને પાંચ લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તેમની આ ચીલઝડપ ફક્ત જબલપુરમાં જ નહીં મધ્યપ્રદેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે બેન્કે ૪૫ મિનિટ પછી ચોરીની જાણ કરી હતી અને બેન્કમાં ચાર વર્ષથી એક સિક્યોરિટી ગાર્ડ પણ નથી.
સિક્યોરિટી ગાર્ડ વગરની બેન્કના કારણે આ લૂંટારુઓને રીતસરનું મોકળું મેદાન મળી ગયું હતું. જાણે આકડે મધ હોય તેવી સ્થિતિ હતી. લૂંટારુઓ બેન્કની ખિતોલા બ્રાન્ચમાં સોમવારે સવારે ૮-૫૦ વાગે આવ્યા ત્યારે ફક્ત છ કર્મચારી જ બેન્કમાં હતા. ૯-૦૮ વાગે તો બેન્ક લૂંટી ભાગી ગયા હતા. લૂંટારુઓ બે મોટરસાઇકલ પર આવ્યા હતા. સીસીટીવીમાં ચહેરો ન આવે તે માટે તેમણે હેલમેટ પહેર્યા હતા. તેમણે આ રીતે બતાવ્યું હતું કે હેલ્મેટ આ રીતે પણ જરૂરી છે. તેઓએ લોકરોમાં રાખેલું ૧૪.૮૭૫ કિ.ગ્રા. ગોલ્ડ લૂંટયું હતું અને પાંચ લાખ રોકડા લૂંટયા હતા.
જબલપુર રેન્જના ડીજીપી અતુલસિંઘે જણાવ્યું હતું કે લૂંટારુઓએ ફક્ત ૧૮ મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અમે સીસીટીવી કેમેરા સ્કેન કર્યા છે અને તે તેમા જોઈ શકાયું છે કે તે મોટરસાઇકલ પર ભાગી ગયા હતા. તેમની પાસે શસ્ત્રો ન હતા. ખાલી એકાદ લૂંટારુએ તેના પટ્ટા નીચે તમંચા જેવું કોઈ શસ્ત્ર રાખ્યુ હતુ.સિંઘે જણાવ્યું હતું કે બેન્કે તેમને ઘટનાની ૪૫ મિનિટ પછી જાણ કરી હતી, જો તેમણે વહેલા કીધું હોત તો લૂંટારુઓની ધરપકડ થઈ ચૂકી હોત. બેન્ક સામાન્ય રીતે સાડા દસ વાગે ખૂલતી હોય છે, પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને તે સવારે ૮ વાગે ખોલવામાં આવી હતી.

Tags: 14 cr gold robberyESAF bankjabalpur
Previous Post

Bscscan: Your Essential Tool for Blockchain Analysis

Next Post

પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

ભારત એક ટીપું પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેને કડક પાઠ ભણાવશે: શરીફની ધમકી!

ભારત એક ટીપું પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેને કડક પાઠ ભણાવશે: શરીફની ધમકી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.